________________
૩૪૧
ખંડ ચેાથે. દેખાય છે તે ભિક્ષુક આપણા નગરને વટલાવતા ફરે છે માટે એને ગળેથી પકડી શહેરની મ્હાર કહાડી મૂકેા. ' આ પ્રમાણે રાજાના હુકમ મળતાં જ તે તેાકાની પુરુષા મુનિની ગળથી પકડી મુનિને બ્હાર કહાડવા લાગ્યા તે બીજા ગોખમાં બેઠેલી રાણીના જોવામાં આવ્યુ.. ~૧૧ થી ૧૬
રાણી રૂઠી રાજાને કહે શુ કરો રે, પેાતાનું એાલ્યુ' પાળા ન વચન રે; મુનિ ઉપસર્ગે સગે જાવું દાહિલ રે, નરકે જાવા લાગ્યુ' છે તુમ મન્ન રે. સાં૦ ૧૭ નૃપ ઉપશમીયા નિમયા મુનિ તેડી ધરે રે, રાણી ભાખે રાજા અન્નાણુ રે; મુનિ ઉપસર્ગે પાપ કર્યું. ણે મોટકુ રે, એ છૂટે તે કહિયે કાંઈ વિન્નાણુ રે. સાં
સજ્જન જે ભૂંડું કરતાં રૂડું કરે રે, તેહના જગમાં રહેશે નામ પ્રકાશ રે; આંધ્યા પત્થર મારે તેહને ફલ દીયે રે, ચંદન આપે કાપે તેહને વાસ રે. સાં૦ ૧૯ મુનિ કહે મહેાટા પાતકનું શુ પાલણું રે, તે પણ જે હાય એહના ભાવ ઉદ્યાસ રે; નવપદ જપતાં તપતાં તેડુનું તપ ભલું રે, આરાધે સિદ્ઘચક્ર હાય અશ્વનાશ રે. સાં પુજા તપ વિધિ શીખી આરાધ્યું નૃપે રે, રાણી સાથે તે સિદ્ધચક્ર વિખ્યાત રે; ઉજમણા માંહે આ રાણીની સહી રે, અનુમોદે વલી નૃપનું તપ શત સાત રે. સાં અ:—તે જોઇ તરત રાજા પાસે દોડી આવી રાણી ગુસ્સે થઇ કહેવા લાગી હે રાજન ! આ શું કરવા માંડયુ છે ? પેાતાનું ખોલેલુ વચન પોતે પાળતા નથી એ શું રાજખીજનુ` કૃત્ય છે!! મુનિને ઉપસર્ગ કરનારને સ્વર્ગમાં જવુ. મહા મુશ્કેલ હોય છે, અને તમારૂ મન નરકે જવા લાગ્યું છે. આપનું આ કન્યજ સ્પષ્ટપણે તે સાબિતી આપી રહેલ છે.’ રાણીના આવા વચન સાંભળતાં જ રાજા શાંત થઈ તરત મુનિને પેાતાની પાસે લાવીને તેમનાં ચરણમાં પડ્યો. એટલે રાણી મુનિ પ્રત્યે વિનય વચન વડે કહેવા લાગી. પ્રભા ! આ રાજા અજ્ઞાનને વશ છે જેથી મુનિ ઉપસર્ગનુ મેટું પાપ આંધ્યું છે તે એ પાપથી મુક્ત થવાય એવો કાઈ ઉપાય આપ ફરમાવો. હંમેશાં સજ્જનાની એ જ રીતિ હોય છે કે જે તેઓનું ભૂ'ડુ' કરે તેએનું પણ તે ભલું જ કર્યો કરે છે અને એવા સુકમ પ્રતાપથી જ તેવા સજ્જનાનાં આ પૃથ્વી ઉપર નામે કાયમ રહ્યાં છે. જેમ આંમાને કાઈ પત્થર મારે તે તે તેને મીઠી કેરીએ આપી આન' આપે છે, ચંદનને જે કાપે છે, છતાં પણ તે કાપનારને પોતાની સુવાસના જ અર્પણ કરે છે. રાણીનું આવું ખેલવું સાંભળી સમપિરણામી મુનિએ કહ્યું... માઇ! મહા પાપ રાજાએ ક" છે તે પાપ મટવા માટે શું કહુએ ? તે પણ જો આ રાજાનેા ઉચ્છ્વાસભાવ હોય તેા
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org