SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ શ્રીપાળ રાજાને રાસ. રહિત છે અને ભિક્ષા માગી ઉદરપૂરતી કરે છે. પાષ મહિનાના વખત આવી લાગતાં હીમ પડવાને લીધે અને ટાઢે ઠરવા માંડવા, પણ તે મને આળસુ હાવાથી ઠંડીને લીધે ભિક્ષા લેવા પણ પુરૂ` ફરાયું નહી. જેથી અરધા ભૂખ્યા તરસ્યા આવી આળસને લીધે ઝુંપડીમાં ન જતાં જુનું લુગડું. આઢી મ્હોં ઢાંકી બહાર જ સૂઇ ગયા. ઢાંકયે મ્હાંએ આળસુ ગુરુ શિષ્યને પૂછવા લાગ્યો— શિષ્ય ! આજે ટાઢ ઘણી વાય છે, માટે આપણે તે ઝુપડીમાં શિએ કે મ્હાર ? !' આળસુ શિષ્યે વગર જોયે કહ્યું–‘ આપણે ઝુંપડીની અંદર જ છિએ. દરમ્યાન કોઈ કુતરૂ' ટાઢને લીધે આવી પાસે સૂઈ ગયું, તેના ઉપર ગુરુને હાથ પડતાં શિષ્યને પૂછવા લાગ્યા. 'भो शिष्य ! मम पुच्छं वर्त्तते ! तदा शिष्येण चिंतितं कच्छाटिकांवरखंड गृहित्वा भवान् पृच्छतीति शिष्यः प्राह भो ! गुरवः तत्पुच्छं वस्त्रांतं तद्जल्पनपरेण शयने त्वया यतितव्यं ' આ પ્રમાણે બેઉ જણ ઉદ્યસહિત હાવાને લીધે ત્યાં જ આખી રાત ટાઢમાં પડી રહ્યા અને પેાતાની ઝુંપડીમાં ગયા નહિ તેથી સવારે હીમ પડવાથી બેઉ જણ ડરી જતાં મરણને શરણ થયા. તેમ જે આળસુજના આ પ્રમાણે ઉદ્યમને વધાવી લેતા નથી અને તે મતિકલ્પનાએ કાઈ ને પૂછે પણ નહી., ઉદ્યમ પણ ન આદરે અને તત્ત્વગવેષણા પણ ન કરે તે તે તત્ત્વ કયાંથી મેળવી શકે ? ? બીજો પણ એને જ લગતા મતિકલ્પના ઉપર દાખલા છે. કોઈ એક ભૂખ શિષ્ય વેઢીયા દ્વાર જેવે વેદશાસ્ત્ર ભણેલે રસ્તામાં ચાલ્યા જતા હતા, દરમ્યાન રાજાના ગાંડા હાથી હાથીશાળામાંથી ભાગી આવતા હેાવાને લીધે માવતે કહ્યુ− ભાઈ ! અધા વચમાંથી દૂર હટી જાએ, નહી. તે! આ મદોન્મત્ત હાથી વખતે નુકસાન કરી બેસશે. આવું સાંભળી અધા લેાકેા તે માર્ગમાંથી હઠી ગયા; પણ પેલા વેદીયો કે જે શાસ્ત્રા તે! ભણ્યો હત તથાપિ અથ વિવેચનાદિથી અાણ હતા, તે ત્યાંથી દૂર ન ખસતાં મને કલ્પનાના સાગરમાં ઝૂલવા લાગ્યો, આ હાથી માણસને મારે છે તે પ્રાપ્ત થએલાને મારે છે ! કે અણુપામ્યાને મારે છે ? જ્યારે પ્રાપ્ત થએલાને મારતા હાય તા હાથી ઉપર બેઠેલા માવતને કેમ મારતે નથી? અને જો પેાતાને હાથ લાગેલા માવતને મારતા નથી અને અણુપામ્યાને મારા હાય તે સર્વ જગતનાં લાક અને અણુપામ્યા જેવાં છે તેને કેમ મારતા નથી ? આવે! વિચાર કરી ત્યાં જ ઊભા રહ્યો જેથી હાથીએ સૂંઢથી ઝાલી ચીરીને મારી નાખ્યો.’ મતલબ એ જ કે કેાઈનું કહેવું ન માનતાં પેાતાની જ મતિએ વિચાર કરતા તે ત્યાં જ ઊભા રહ્યો તેથી મરણ પામ્યા. આવી જ રીતથી જે આપમિત હોય તે હમેશાં દુ:ખ જ પામી નરક નિગેદાદિના ભક્તા થાય છે; પરંતુ જે મનુષ્ય ગુરુમુખથી વાત જાણી કહેલા માર્ગ વિચરે તે બેશક તત્ત્વ પામે. સમસ્ત પ્રકારના જ્ઞાનવર્ડ કરીને સહિત, જિનેશ્વરદેવ કથિત અને ગણધરગુફ્િત સૂત્રો-આગમ તથા અનુમાનપ્રમાણથી એટલે આગમમાં જેવી રીતે જિનેશ્વરે કહેલ છે તે તથા અનુમાનપ્રમાણ વડે તથા આદરણીય જે ધધ્યાન, શુકલ ધ્યાનના ચાર ચાર પાયા છે તે દ્વારા ચિંતવન કરવાથી ઉત્પન્ન થએલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy