SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ પહેલે. અર્થ –કોપથી કઠણ થએલા હૃદયવાળે રાજા રાજવાટિકા ફરવાનું માંડી વાળી તુરત પિતાના મહેલ ભણું પાછો વળે, તથા બહુ જ અભિમાન સહિત મન બનાવી સિંહાસન ઉપર બેસી તુરત મયણાસુંદરીને બેલાવી કહેવા લાગે-“હજુ પણ તું “કર્મ કરે તે જ થાય છે” એ પક્ષ છોડી દે અને મારી કૃપા વડે જે કરું તે જ થાય છે” એ વાતને કબુલ કર, તે તારા મનવાંછિત પૂર્ણ કરૂં, નહીં તે તારા હાલ બેહાલ થઈ જશે !” એ સાંભળી અચળ સિદ્ધાંતવાળી મયણાસુંદરી બેલી કે-“પિતાશ્રી! એ બધે જૂઠ—નકામે વાદ બાજુ પર ફેંકી દે. જગતમાં જે સુખ દુઃખ પ્રાપ્ત કરીએ છીએ તે બધે કર્મને જ પ્રતાપ છે!” આ મામલે જોઈ સભાજન પૈકી કેટલાએક કહેવા લાગ્યા કે–“બાળકને વારે વારે છેડવાથી હઠે ચડે છે. તેમજ બાળકની સાથે તકરાર કરવાથી ન્યાય પણ હલકાઈ પામે છે, એમ નીતિ-ન્યાયશાસ્ત્રના જાણકારે કહેલું છે; માટે રાજાની પણ ગાંડાઈ છે.” અને કઈ કહેવા લાગે કે-“બિચારો રાજા પણ શું કરે ? જેમ જેમ એણીને સમજૂતી આપે છે, તેમ તેમ જુઓ તો ખરા! એ હઠીલી બાળા રાજાને વધારે રોષ ચડે તેવું અવસર ઓળખ્યા વગર ગેરવાજબી બોલે છે!! –૧–૫ ઢાળ પાંચમી–હર આંબા આંબલી રે—એ દેશી. રાણો ઉંબર ઈણે સમે રે, આવ્યો નવરી માંહિ; સટિત કરણ સૂપડ જિયો રે, છત્ર કરે શિર છાંહિ. ચતુરનર, કર્મતણી ગતિ જેય. કમેં સુખ દુખ હોય, ચ૦, કર્મ ન છૂટે કેય. ચતુરનર૦ ૧ વેતાંગુલી ચામર ધરે રે, અવિગત નાસ ખવાસ; ઘરનાદ ઘોઘર સ્વરે રે, અરજ કરે અરદાસ. ચ૦ ક. ૨ વેસર અસવારી કરી રે, રોગી સવે પરિવાર; બલે બાઉલેં પરિવર્યા રે, જિશ્યો દગ્ધ સહકાર. ચ૦ ક. ૩ કેઈ ટંટા કેઈ પાંગળા રે, કેઈ ખેડા કેઈ ખીણ કેઈ ખસિયા કેઈ ખાસિયા રે, કેઈ દદુર કઈ દીશું. ચ૦ ક. ૪ એક મુખેં માખી બણબણે રે, એક મુખ પડતી લાળ; એક તણે ચાંદાં ચગચગે રે, એક શિર નાઠા વાળ. ચ૦ ક. ૫ અર્થ-તેડવા ગએલ દૂત પિતાના ઉંબર રાણને તેડી લાવ્યું. એ શહેરમાં દાખલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy