________________
શ્રીપાળ રાજાને રાસ.
આવા
અર્થ :—દ્ભૂતવચન સાંભળીને પ્રાપાળ મન સાથે વિચાર કરવા લાગ્યા કેવ્ઝ એ કેાઢીયા વરને મયણાને દઈ દઉં ? અને એમ કરવાથી જગતમાં ‘હું કરૂં તેજ થાય છે ' એ મારી અવિચળ કીત્તિ રાખું, તેમજ મયણાને પણ ક કરે. તે જ થાય છે' એ મમતનું પ્રત્યક્ષ ફળ આપી દઉં. મને મારા માનભગ રૂપ તે મયણાનાં આકરાં વચન બહુજ મારા હૃદયની અંદર ખટકથા કરે છે. જે ઝાડ દવ લાગવાથી દાઝી ગએલ હેાય છે તે વરસાદની વૃષ્ટિ થવાના કારણને લીધે પાછું પાંગરી નવપલ્વ થાય છે, પણ નઠારાં વચનરૂપે અગ્નિવડે જે મન દાઝી ગએલ હાય છે, તે મન તે ભવમાં ફ્રી નવપદ્મવ-પ્રેમાળ વૃત્તિવંત થતું જ નથી ! ” કારણને લીધે રાજાને ક્રોધ ચડવાથી તેની શુદ્ધિ બુદ્ધિ જતી રહેવાથી આવું ગેરવાજબી કામ કરવા તેને સૂઝયું. જેથી તે દૂતને કહેવા લાગ્યા હૈ દૂત! તું જઈ ને તારા રાજાને મારે ત્યાં તેડી લાવ, હું તેને રૂપમાં રભા જેવી રાજકન્યા વરાવી દઉં. ” આ અસભવ વાત સાંભળી દૂતને આશ્ચય સાથે સંદેહ પેદા થયા કે-“ શું આ સાચું કહે છે! કિવા મશ્કરી કરે છે! પોતાની રભા જેવી કન્યા જાણી ખુઝી કાઢીઆને કેણુ આપે ? ” વગેરે વગેરે વિચારમાં ગ થયા. એ જોઈ રાજા ખેલ્યા-૨ મૂખ! શું વિચારમાં પડયો છે!! મે જે વાત કહી છે તે જગતમાં દિ ફરનાર નથી, માટે પૂરેપૂરી સાચી માની તારા રાજાને તેડી લાવ કે તેના મનેરથ પૂર્ણ કરી દઉ...! ” શ્રીપાળના રાસની અંદર આ ચાથી ઢાળ કહી-વિનયવિજયજી કહે છે કે હું શ્રોતા ગણુ ! ક્રોધ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થતી જ નથી.
~૧૦-૧૬
૧૮
Jain Education International
દોહરા છંદ
કાપ કઠિન ભૂપતિ હવે, આવ્યા નિજ આવાસ; સિંહાસણ બેઠા અધિક, મન અભિમાન વિલાસ, મયણાને તેડી કહે, કર્મ તો પખ છેાડ; મુજ પસાય મન આણુ જિમ, પુરૂ વાંછિત કાડ. મયણા કહે રે તો, એ સવિ મિથ્યાવાદ; સુખ દુ:ખ જે જગ પામીયે, તે સવિ કર્મ પ્રસાદ. ખાલકને ખતલાવતા, હઠે ચઢાવે રાય; વાદ કરતાં ખાલશુ, લઘુતા પામે ન્યાય. કાઈ કહે એ બાલિકા, જુઓ હઠીલી થાય; અવસર ચિત ન ઓળખે, રીસ ચઢાવે રાય,
For Private & Personal Use Only
૩
www.jainelibrary.org