SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ચે. ૨૧૭ શ્રીપાળમહારાજને જોઈ જગતના જ અગાઉના રાજાઓને મનમંદિરમાં કાયમ કરી રાખ્યા હતા તેમને રજા દઈ શ્રીપાળજીને સ્થાપન કર્યા. વળી શ્રીપાલ મહારાજાને પ્રતાપ પણ એ હતું કે જેના તાપથી–તેજ પ્રતાપરૂપ અગ્નિથી તમે થકે વિધિ જે બ્રા તેણે શીતળતા પ્રાપ્ત કરવા કમળકેષમાં જઈ શયન કર્યું. વિષ્ણુજીએ સમુદ્રમાં નિવાસ કર્યો. મહાદેવજી શીતળતા પ્રાપ્ત કરવા માટે મસ્તક ઉપર ગંગાધારાને ધારણ કરી રહેલ છે. ચંદ્ર સૂર્ય નાસતા જ ફરવા લાગ્યા અને શત્રુઓ માત્ર રાડ પાડી ત્રાસ પામવા લાગ્યા; પુનઃ શ્રીપાળમહારાજનો યશ અને તેમના શત્રઓનો અપચશે કે પરસ્પર પ્રતીતિ આપતે હતા તે વિષે કવિ ઉપસાવડે કથન કરે છે કે –ીપાળજીને યશ ગંગાધારા સમાન નિર્મળ ને ઉજ્વળ હતું, તે સાથે શત્રઓનો અપયશ શેવાળરૂપ સાલમ પડતા હતો. તેમ જ શ્રીપાળરાજાનો યશ કપૂરસમ ઉજળો અને સુવાસનાયુક્ત હતા, તે સાથે શત્રુઓને અપયશ કેયલારૂપ જણાતો હતો. અને શ્રીપાળજીને સુયશ કમલ સમાન આનંદ ને શીતળદાયી હતા, તે સાથે એનો અપયશ ભમરાનાં જેવો કાળ હતો. એમ અને અન્ય સંયોગે જોવું તેને સહગામી ઉપચા કવિ જણાવે છે. –૮ થી ૧૩ સુરતરૂ સ્વર્ગથી ઉતરી રે લાલ, ગયા અગમ અગોચર ઠામ રે, સોભાગી. જિહાં કઈ ન જાણે નામ રે, સોભાગી. તિહાં તપસ્યા કરે અભિરામ; સોભાગી. જબ પામ્યું અદ્ભુત ઠામ રે,સોભાગી. તસ કર અંગુલી હુઆ તામરે. સોજ. ૧૪ ન્સ પ્રતાપ ગુણ આગલો રે લાલ, ગિઓ ને ગુણવંત રે, સોભાગી. પાલે રાજ મહેત રે, સોભાગી. વચરીને કરે અંત રે; સોભાગી. મુખ પદ્ધ સદા વિકસંત રે, સોભાગી. લીલા લહેર ધરંત રે. સોભાગી. જ્ય. ૧૫ મેરૂ મને જે અંગુલે રે લાલ, કુશઅગ્રે જલનિધિ નીર રે, સોભાગી. ફરસે આકાશ સમીર રે, સોભાગી. તારાગણ ગણિત ગંભીર રે; સોભાગી. શ્રીપાલ સુગુણનો તીર રે, સોભાગી. તે પણ નવિ પામે ધીર રે. . જય૦ ૧૬ ચોથે ખડે પૂરી થઈ રે લોલ, એ છઠ્ઠી ઢાલ અભંગ રે, શોભાગી. ઈહાં ઊકિતને યુકિત સુચંગ રે, સોભાગી... નવપદ મહિમાનો રંગ રે; સૌભાગી. એહથી લહીયે જ્ઞાનતરંગ રે, સોભાગી. વળિ વિનય સુયશ સુખ સંગરે. . જ૦૧૭ અર્થ-વળી દાન દેવામાં સાક્ષાત કલ્પવૃક્ષ કર મનવાંછિત પૂરક હતા. એથી કવિ સંભાવના બતાવે છે, કે સ્વર્ગમાં વસનારાં કલ્પવૃક્ષે સ્વર્ગમાં કોઈ ગ્રાહક ન ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy