________________
ખંડ ચે.
૨૫
કોસંબીનયરી થકી રે લાલ, તેડાવ્યો ધવલને પુત્ત રે, સોભાગી. તેનું નામ વિમલ છે યુત્ત રે, સભાગી. તેહ શેઠ કર્યો સુમુહુત્ત રે; સોભાગી. સોવન પટબંધ સંયુક્ત રે, સોભાગી. કીધા કેષ તે અખય સુગુત રે. . જવ ૭
અર્થ –હવે મતિસાગરને મુખ્ય મંત્રીશ્વરનું પદ બક્યું, તથા ધવળશેઠના ત્રણ મિત્ર કે જે તેને સારી સલાહના આપનારા હતા તેઓને સારી સલાહના બદલામાં મદદગાર મંત્રીપદ બક્યું. એમ એ ચાર પવિત્ર મનના પ્રધાનોને શ્રીપાલરાજાએ ઉદાર સુચિત્તવડે વડા અધિકારી કર્યા. તેમ જ શ્રીપાળરાજન તેજ પ્રતાપમાં પ્રતાપી સૂર્ય સરખા થયે અને પુષ્કળ દ્રવ્ય ખરી ઉત્તમ નામના મેળવવા લાગ્યું. તે પછી શ્રીપળકુંવરે કોસંબીનગરીથી ધવળશેઠને પુત્ર કે જે નિર્મળ મતિવંત હતો તે વિમળશાહને તેડાવી તેને સુમુહૂર્ત ઉત્તમ સેનેરી વસ્ત્રાદિની ભેટ આપી નગરશેઠનું પદ બક્યું. તેમ જ તે પુણ્યાત્માએ ખજાનાને કોઈ પણ કાળે યે થાય નહિ એમ ભલા પ્રકારે સંરક્ષિત કર્યો. -- થી ૭ ઉત્સવ ચિત્ય અઠાઈયાં રે લાલ, વિરચાવે વિધિ સાર રે, સેભાગી. સિદ્ધચક્રની પૂજા ઉદાર રે, સેભાગી. કરે જાણી તસ ઉપગાર રે; ભાગી. તેને ધર્મી સહુ પરિવાર રે, સભાગી. ધર્મે ઉદ્યસે તસ દારરે. સોભાગી. જ્ય૦ ૮ ચૈત્ય કરાવે તેહવાં રે લાલ, જેહ સ્વર્ગ શું માંડે વાદ રે, સોભાગી. વિધુમંડલ અમૃત આસ્વાદ રે, સેભાગી. ધ્વજ જહે લીયે અવિવાદ રે; ભાગી. તેણે ગાજે તે ગુહિરે નાદ રે, સેભાગી. મેડે કુમુતિના ઉન્માદરે. સોભાગી. જ૯ પડહ અમારી વજાવીયા રે લાલ, દીધાં દાન અનેક રે, ભાગી. સાચવીયા સકલ વિવેક રે, સેભાગી. સમકિતની રાખી ટેક રે; સોભાગી, ન્યાયે રામ કહા તે છેક રે, સોભાગી. તે રાજહંસ બીજા ભેકરે. સોભાગી. જ૦૧૦ અચરિજ એક તેણે કર્યું રે લાલ, મનગુપ્તિ ગૃહે હતા જેહરે, સોભાગી. કર્ણાદિક નૃપ સસનેહરે, સોભાગી. છોડાવિયા સઘલા તેહ રે; સોભાગી. નિજ અદ્ભુત ચરિત અછહ રે,સોભાગી. દેખાવી નિજ ગુણગેહરે.સોભાગી.જ૦૧૧ શ્રીપાલ પ્રતાપથી તાપીયો રે લાલ, વિધિ શયન કરે અરવિંદ રે, સોભાગી. કરે જલધિ વાસ મુકુંદ રે, સોભાગી. હર ગંગ ધરે નિસપંદરે સોભાગી. ફરે નાઠા સૂરજ ચંદ રે, સોભાગી. અરિ સકલ કરે આકંદરે. સોભાગી જવ ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org