________________
૨૦૯
ખડ ચેાથે. તરફ આપે બેદરકારી બતાવી, કેમકે આપને તે સિદ્ધસ્થળે પહોંચવાના માર્ગના જ ખય હતા, એથી સમતા નામે યોગનાલિકાને ધારી ધારીને શેાધવાના અચળ ઉદ્યમ આદરતાં દૂરથી આપે તે સમતારૂપ યોગનાલિકાને આનંદના પૂર સહિત જોઈ લીધી. તે મા જોતાં જ આનંદનુ પૂર ચડયુ. પણ એ યોગનાલિકા લગી શી રીતે પહોંચવુ ? તેને આપ સરલ માર્ગ જોવા લાગ્યા, એથી આપને ઉદાસીનતા (ધન, ધામ વગેરે નવવધ પરિગ્રહ ઉપર તેની ક્ષણભંગુરતાને લીધે કંટાળા ભર્યા તેના ત્યાગરૂપ પરિણામ થાય તે ઉદાસીનતા ) રૂપ શેરી હાથ લાગી, તેના યોગે આપ મેક્ષ ગતિને જ પ્રાપ્ત કરવા સમર્થ થયા છે; કેમકે જેને એ ઉદાસીનતા શેરી હાથ લાગે છે તેને પછી ફરીથી સંસારની અદર વજ્રપણું' થતું નથી–જનમવા મરવાની ફેરી ફેરવી બંધ પડે છે; કારણ એ શેરી સિધ્ધિગતિએ જ પહેાંચાડનારી છે; એમ જાણીને તે શેરી હાથથી જવા દીધી નહીં. આપે વિચાયુ” કે જો હુ. આ વેરીને હાથ કર્યાં છતાં એટલે કે અનાદિ સમયથી ભવવનમાં ભટકતાં ભટકતાં મહા મુશ્કેલી સાથ અપૂર્વ અભ્યાસ યોગ વડે આત્માની પરિણતિ નિર્મળ થાય એવી વસ્તુ હાથ લાગી; છતાં જે પ્રમાદ વગેરે દોષાના લીધે બેદરકાર રહીશ તેા હાથ આવેલી દુર્લભ વસ્તુરૂપ ઉદાસીનતા શેરી ખેાઈ બેસીશ, એ ધારીને તે શેરીને આપે હાથથી જવા ન દીધી અને તે સાથે મન, વચન, તનની એકાગ્રતાના યાગ પણ ચલિત ન થવા દીધા, એથી આપ ખાદ્ય (ખહારથી ) ( અંદરથી) ભિન્નતા રહિત સાચા છે. અર્થાત્ જેવા બહારથી સત્ય ચાગગવેષી છે. તેવા જ અંદરથી પણ છે. અંદર બહારને એક જ ર'ગ છે તેથી આપ મેક્ષ ગતિ પ્રાપક છે. વળી, હે સ્વામિન! નય ઘણી જાતના છે, એટલે કે નાગમ–સંગ્રહ–વ્યવહાર–ાનુસૂત્ર-શબ્દ-સમભિરૂઢ અને એવ'ભૂત એ સાત નય મુખ્ય છે. વળી, એ એકએકના સે સેા ભેદ હાવાથી સાતા ભેદ થાય છે અને તે પણ વળી જૂદા જૂદા સ્વભાવના છે. તેમ સાતે નય છે તે પણ એક અંગવાળા નથી, વળી મૈગમ-સંગ્રહ-વ્યવહાર ને ઋજુસૂત્ર એ ચાર નય વ્યવહારના ઘરના છે અને શબ્દ -સમભિઢ અને એવભૂત એ ત્રણ નય નિશ્ચયના ઘરના છે. વળી, ખીજી અપેક્ષાયે પ્રથમના ત્રણ નય વ્યવહાર ઘરના અને પછીના ચાર નય નિશ્ચય ઘરના છે તે માટે જૂદા જૂદા મતા છે; પરંતુ જિનેશ્વર ભગવાનને મત સઘળા નય સમ્મત્ત છે. એ અનેક પ્રકારના રગવાળા નય એકાંગી નથી તેમાંથી આપે ઉપરના નિશ્ચયના ઘરના ત્રણ નયાને જ પક્ષ કર્યાં છે, એથી આપ ફક્ત એક અદ્વિતીય કમ લેપ રહિત મેાક્ષના જ અધિકારી છે. વળી, હે મુનીશ્વર ! આપ આત્મ સ્વભાવ રમણના (એટલે કે આત્માના મૂળ ગુણુનાં ખરેખરા વિચાર કરવા રૂપ અનુભવના ) યોગી છે. —૫ થી ૯
२७
તુમે અનુભવ બેગી નિજગુણી ભાગી, વિશ્વના તાજી. તુમે ધર્મ સન્યાસી શુદ્ધ પ્રકાશી તત્ત્વના; વાજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org