SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ શ્રીપાળ રાન્તને રાસ. કરતાંની સાથે જ જ્ઞાન, દર્શનને ચારિત્ર રૂપ રત્નત્રયી અવલેાકતાં સંસાર સમુદ્રના દોષ દેખવા લાગ્યા. ચારિત્રની અંદર અજિતસેન રાજાએ ગુણ છે એમ જાણ્યું જેથી તેમાં ગુણુ જ નજરે આવવા લાગ્યા, એના લીધે તેના ગુણગ્રહણ કરી ચિતવવા લાગ્યો કે “ જ્યાં સુધી આત્મા ચારિત્રવત થયો નથી ત્યાં સુધી સંસારની વિટ...બના છે. એ આત્માના દોષ છે તેને જ જોવા લાગ્યા અને ચિતવવા લાગ્યા કે-અનાદિ મેહ આત્માને સંસારની અંદર પરિભ્રમણ કરાવે છે તે જ્યાં લગી સમિતિ મેહની, મિથ્યાત્વ મેાહની, તેમજ અન' તાનુ બધી ક્રોધ-માન-માયા-લાભની ચેકડી-એ સાત પ્રકૃતિયાને ક્ષયોપશમ થયો નથી ત્યાં લગી આત્મા મિથ્યાત્વ ગુણસ્થાનકે રહે છે” આવા ચારિત્રના ગુણ ગ્રહણ કરવાને લીધે અજિતસેન રાજનની સાતે પ્રકૃતિના ઉપશમ થતાં સાધક પરિણામ કત્તવ્યના ભાવથી મેહરૂપ મહા મદ મટી ગયો, તેના લીધે ઉપશમ સમિત વગેરે ઉત્તમ ભાવના પેાષ થયેા. મતલખ કે-ઉપશમ સમકિતથી ઔપમિક ભાવ થાય, તથા ક્ષાયોપમિક ભાવ થાય, અને ક્ષાયિક સમકિતથી ક્ષાયિક ભાવ થાય. અર્થાત્ એ ત્રણની અંદરથી જે સમિકત ઉપજે તે ભાવના પોષ થાય. અહીં' અજિતસેન રાજાને અતત ભાવને પે!ષ થયો એથી વૈરાગ્યવંત થતાં અનિત્ય ભાવ વડે સંસારની ચિંતવનાથી ઘણી જ પાપની સ્થિતિયો હતી તે ભેદાઈ ગઈ કે તુરત આકરાં કર્મ ઢીલાં થઈ ગયાં. કર્મે માર્ગ આપ્યો ને અનાદિ મિથ્યાત્વ દૂર થયું. આમ થવાથી આગળ કોઇ વખતે પણ આવા આત્માના અધ્યવસાય થયા નહાતા. તેવા થવાને લીધે સમિતને રોકનાર-હરકત કરનાર નારી ક પ્રકૃતિ ખંધથી દૂર થઈ રહી, એટલે અવિરતિ સમ્યગ્દષ્ટિ નામનું ચાથું ગુણસ્થાનક મેળવ્યું, અને એ સમકિતની પ્રાપ્તિ થતાં જ જાતિચરણ જ્ઞાન પેદા થયું, તેના વડે પેાતાના પૂર્વ ભવ નિહાળતાં જ ભવભયની વિશેષ ધાસ્તી પેદા થઈ કે આત્માના વમળપણાના યાગે અપ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા-લાભની ચાકડી તેમ જ પ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા-લાભની ચાકડીના અંધ દૂર થતાં છઠ્ઠું ગુણસ્થાનક પ્રાપ્ત થયું. જેથી અજિતસેન રાજાએ આનપૂર્વીક અંદર અને બહારની માહ મમતાદિ વિકારી ઉર્મિયાનો અંત કરી, તથા ગૃહસ્થને લગતા વેષ ત્યજી દઈ, મુનિને યોગ્ય વેષ અંગીકાર કરી ચારિત્ર પદ પ્રાપ્ત કર્યુ. અને છઠ્ઠા સાતમા ગુણસ્થાનકના અધિકાર પ્રાપ્ત કર્યાં. -૧ થી ૧૦ ઢેલ પાંચમી-ધારે માથે પચર`ગી પાગ એ દેશી. હુઆ ચારિત્ર જુત્તો રામતિ ને ગુત્તો, વિશ્વના તાજી. શ્રીપાલ તે દેખી સુગુણ ગદ્વેષી મહિયા; વાજી. પ્રણમે પરિવારે ભકિત ઉદારે, વિશ્વના તાજી. કહે તુઝ ગુણ ભુણીયે પાતક હણીયે આપણાં. Jain Education International For Private & Personal Use Only વાજી. ૧ www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy