________________
૨૦૨
શ્રીપાળ રાજાને રાસ.
વાળી પૂર્ણ થઈ, તે જે મનુષ્ય શ્રી નવપદજીના સુયશ ગાશે તે મનુષ્ય નિર્મળ લેશ્યાવંત થઈ સર્વ પ્રકારની ઋદ્ધિ પ્રાપ્ત કરશે એમ સૂચવે છે.
–૧૭ થી ૨૧
દોહા-છંદ અજિતસેન ચિંતે કર્યું—અવિમાસ્યું મેં કાજ; વચન ન માન્યું દૂતનું, તો ન રહી નિજ લાજ. આપ શકિત જાણે નહીં, કરે સબલ શું સૂઝ; સુહિતવચન માને નહીં, આપે પડે અબૂઝ. કિહાં વૃદ્ધ પણ હું સદા, પરદ્રોહક મુજ ભાવ; કિહાં બાલપણુ એ સદા, પર ઉપકાર સ્વભાવ. ગોત્રદ્રોહ કીતી નહીં, રાજદ્રોહ નવિ નીતિ; બાલદ્રોહ સદગતિ નહીં, એ ત્રણે મુઝ ભીતિ. કઈ ન કરે તે મેં કર્યું, પાતિક નિદુર નિજાણ; નહિં બીજું બહુ પાપને, નરક વિના મુઝ ઠાણુ. એવા પણ સહુ પાપને, ઉદ્ધરવા દિયે હથ્થ; પ્રવ્રજ્યા જિનરાજની છે ઇક શુદ્ધ સમ0. તે દુ:ખવલ્લી વનદહન, તે શિવ તરૂ સુખ કંદ; તે કુલ ઘર ગુણગણ તણું, તે ટાલે સવિ દંદ. તે આકર્ષણ સિદ્ધિનું, ભવનિકર્ષણ તેહ; તે કષાયગિરિ ભેદ પવિ, ને કસાયદવ મેહ. પ્રવ્રજ્યા ગુણ ઈમ ગ્રહે, દેખે ભવજલ દષ; મોહ મહમદ મિટી ગયો, હુઓ ભાવનો પિષ. ભેદાણી બહુ પાપથિતિ, કર્મ વિવરતે દીધ;
પૂરવ ભવ તસ સાંભર્યો, રંગે ચારિત્ર લીધ. અર્થ –ધારેલી ધારણા ધૂળમાં મળવાથી અજિતસેને ચિંતવ્યું કે-“મેં વગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org