________________
૧૯૦
શ્રીપાળ રાજાને રાસ.
કિહાં જાઠ ને કિહાં વલી સાચ, કિહાં રતન કિહાં ખંડિત કાચ; સાહિબ સેવીયે. ચઢતે આઠે છે શ્રીપાલ, પડતે તુમ સરીખા ભૂપાલ.
સા૦ ૮
જો તુ નવિ નિજ જીવિત રૂ, પ્રણમી કરે તેહ જ તુ; સાહિબ સેવીયે. જે ગર્વિત છે. દેખી રજ્જ, તા રણુ કરવા થાયે સજ્જ. સા॰ ૯ તસ સેના સાગરમાંહિ જાણુ, તુઝ દલ સાથેણું પ્રમાણ; સાહિબ સેવીયે. મહેાટા શુ નિવે કીજે ઝ, સવિ કહે એહવુ બુઝ અબૂઝ. સાહિબ સેવીયે. ૧૦
અર્થ :-કયાં બિચારા રિણના બચ્ચાનું બળ અને કાં કેશરી સિંહનું મહાન્ બળ ! કાં ઠીકરાની થાળીની શૈાભા અને કયાં નિળ સાનાના થાળની શેશભા ! કયાં કાદરાના ભાજનની વ્હેજત અને કત્યાં સુંદર બરાસયુક્ત ભાતના ભોજનનો સ્વાદ ! કયાં કુશંકાના ઢોકળાંનુ ભાજન અને કાં ઘેખરને સ્વાદ! કયાં શૂન્ય વગડાને બિહામણેા દેખાવ અને કાં ફળ્યા ફૂલ્યા રમણીય બાગના મનહર દેખાવ ! કાં અન્યાયી રાજાને જુલ્મી કારોબાર અને કયાં ન્યાયશેખર રામચંદ્રજીનું ન્યાયપૂર્ણ રાજ્યતંત્ર ! કયાં બાપડા એકડાનું સામર્થ્ય પણું અને કાં વિકરાળ વાઘનું સામર્થ્ય પણ! કયાં જીવહિ ંસામયી યજ્ઞ હામ અને કયાં દયામયી અહિંસા ધર્મ ! કયાં શ્રૃહા બેલા પ્રપ'ચીજન અને કયાં સત્ય ભાષણ કરનાર પાવન મનુષ્ય ! કયાં ભાગેલા કાચના કકડાની કી'મત અને કયાં અમૂલ્ય રત્નનું મૂલ્ય ! હું રાજન્ આ બધાં એડામાં જે ચડતાં આડાં કહ્યાં તે સમાન શ્રીપાલ મહારાજ છે, અને જે હલકાં એઠાં કહ્યા તે સમાન આપ જેવા રાજાએ છે. ( હવે ખારાં–કડવાં વચને કહે છે) માટે જો આપના જીવન ઉપર કાપેલા ન હેા તે! તાકીદે શ્રીપાલકુંવરને પ્રણમી સંતુષ્ટ કરે; કે જેથી તેમની તરફથી સંતાષભર્યા કૃપાકટાક્ષના લાભ મળશે. કદાચિત્ આપ હાથમાં આવેલા રાજ્યનુ ખળ જોઈને ગવંત હાતા હુામી લડાઈ લેવાને માટે હુશીઆર રહેજે. શ્રીપાલનું લશ્કર તોફાની સાગરના લેાઢ જેવુ હાવાથી અટળ છે તેમાં આપનું લશ્કર ધાણીના લેાટના સાધુવા સરખુ ફૂંક દેતાં પણ ઉડી જાય તેવી સ્થિતિવાળું છે, જેથી સાગર જળના સપાટામાં કાંયે સમાઈ જશે, તેમ જ મહાન્ નરવરની સાથે લડાઈ લઈ પાયમાલીને તેડુ' ન કરવું–અળિયા સાથે બાથ ન ભીડવી એમ જાણુ અને અજાણ લાકનું પણ કહેવું છે; માટે મારૂ કહેણુ કાને ધરી પ્રભુનું સેવન કરવા રાજ્ય ત્યાગી થાઓ, અગર તેા મારા સાહેબની સેવા કરવી કબુલ કરો. ’’ ~૬ થી ૧૦
બેાલી એમ રહ્યો જવ ત, અજિતસેન બાલ્યા થઇ ભૂત. રાજા હિ મલે. કહેજે તું તુજ નૃપને એમ, ક્રૂતપણાના જે છે પ્રેમ; રાજા નહિ મલે. ચપાનગરીના રાય, રાજા નહિ મલે. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org