________________
૧૮૬
શ્રીપાળ રાજાનો રાસ. બતાવવાથી પણ જે આનંદ ન મળે તે આનંદ પિતાનો દોષ અને મયણાસુંદરીના ગુણ ગાન કરી જૈનધર્મની પ્રશંસા કરી સુરસુંદરીએ આ કર્મનાટકથી પિતાના કથનને કહી બતાવ્યું. આ પ્રમાણે વૃત્તાંત સાંભળી પિતાના જ લશ્કરમાં હાજર રહેલા શંખપુરપતિ અરિદમન રાજાને બોલાવી ઉત્તમ પિશાક અને સન્માન સહિત સુરસુંદરીને સેંપી વિશેષ અદ્ધિ આપી; નોકરીથી સદાને માટે મુકત કરી તેને પિતાને વતન જવા વિદાય કર્યો. એટલે તે દંપતિ (વરવહુ) પણ શ્રીપાળ મહારાજ અને મયણાસુંદરીને પ્રતાપ વડે સુખ પામવા ઉપરાંત બહુ જ સારા અધ્યવસાય સહિત શુદ્ધ સમકિત પણ પામ્યાં. —૧૮ થી ૨૦
હજી કુષ્ઠિ પુરૂષ શત સાત, મયણાવયણે લહી દયા હો લાલ; હાજી આરાધી જિનધમ, નિરોગી સઘલા થયા હો , સા. ૨૧ હજી તે પણ નૃપ શ્રીપાળ, પ્રણમે બહુલે પ્રેમ શું છે કે, હાજી રાણિમ દીયે નૃપ તાસ, વદન કમલ નિત ઉદ્ભર્યું હતું કે, સા. ૨૨ હાજી આવી નમે નૃપ પાય, મહિસાગર પણ મંત્રી હો , હેજી પૂરવ પરે નરનાહ, તેહ અમાત્ય કિયે કવિ હો , હજી સસરા સાલા ભૂપ, માઉલ બીજા પણ ઘણા હો , હાજી તેહને દીયે બહુ માન, નૃપ આદરની નહિ મણ હો ,, હેજી ભાલ મિલિત કર પદ્મ, સવિ સેવે શ્રીપાલને હો , હાજી ઈક દિન વિનવે મંત્રી, મતિસાગર ભૂપાલને હા , સા. ર૫ હજી એથે ખંડે ઢાલ, બીજી એ હુઈ સહામણી હે ,, હેજી ગુણ ગાતાં સિદ્ધચક્ર, જસ કરતિ વાધે ઘણી હો , સા. ર૬
અથશ્રીપાનો સુયશ શ્રવણ કરીને સાતસો કઢીયા કે જેઓએ મયણાસુંદરીના વચન વડે દયા પ્રાપ્ત કરી શ્રીજિન ધર્મ આરાધીને નિરોગતા મેળવી હતી તેઓ બધા પણ ત્યાં આવી પહોંચ્યાં અને ઘણા જ પ્રેમપૂર્વક શ્રીપાલના ચરણકમળમાં નમ્યા. એટલે શ્રીપાલજીએ તે બધાને પિતાના હિતચિંતક જાણીને રાણાની સંજ્ઞાવાળું ઉમરાવપદ આપીને પિતાના લશ્કરના નાયક બનાવ્યા. અને આ પ્રમાણે આનંદ વર્તાવાથી શ્રીપાલનું મુખરૂપ કમળ હમેશાં આનંદમય રહેવા લાગ્યું. તદનંતર પિતાને વૃદ્ધ પ્રધાન મતિસાગર પણ આવી પહોંચે અને પોતાના મહારાજાને પ્રણામ કરી આનંદ પામ્યું. એટલે તેને પૂર્વને પઠે જ અર્થાતુ પોતાના પિતાશ્રીના વખતમાં તે માટે પ્રધાન હતું, તે જ મુખ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org