________________
શ્રીપાળ રાજાને રાસ.
કમલપ્રભા કહે વત્સ સાચ, તાહરી રે જીભે અમૃત વસે સદાજી; તાહરૂ રે વચન હેશે સુપ્રમાણ, ત્રિવિધ પ્રત્યય છે તે' સાધ્યા મુદ્દાજી.
૧૭૮
૧૧
અઃ—આ પ્રમાણે વહૂનુ મંગળ કથન સાંભળી સાસુ બેલી હું વત્સ ! તે' જે કહ્યું તે સાચું જ છે, તારી જીભે સદાય અમૃત વસી રહેલ છે, માટે તારૂ વચન સારી રીતે સિદ્ધજ થશે; કેમકે તે શુદ્ધ મન, શુદ્ધ વચન અને શુદ્ધ કાયા એમ ત્રિકરણુ શુદ્ધિ વધુ હ` પૂર્ણાંક સત્ય ધર્મ આરાધન કરેલ છે. ’
-—૧૧
કરવા રે વચન પ્રિયાનુ સાચ, કહે ૨ે શ્રીપાલ તે ખાર ઉઘાડીયેજી; કમલપ્રભા કહે એ સુતની વાણિ, મયણાં કહે જન મત ન સુધા હુવેજી. ૧૨ ઉધાડિયાં ખાર નમે શ્રીપાલ, જનનીનાં ચરણસરાજ સુકજી; પ્રણમી રે દોયતા વિનય વિશેષ ખેલાવે તેહને પ્રેમ મનેહરૂજી. જનની રે આરોપી નિજ ખધ, દયિતા રે નિજ હાથે લેઈ રાગશુંજી; પહેાતા રે હાર પ્રભાવે રાય, શિબિર આવાસે ઉલસિત વેગશુજી. બેસાડી રે ભદ્રાસને નરનાથ, જનનીને પ્રેમે ઇણિ પરે વીનવેજી; માતાજી દેખા એ ફુલ તાસ, જપીયાં મેં નવપદ જે સુગુરુ દીયાજી. વહેરો રે આઠે લાગી પાય, સાસુ ને પ્રથમ પ્રિયા મયણા તણેજી; તેડુની રે શીશ ચઢાવી આશીષ; મયણા ૨ે આગે વાત સકલ ભણેજી.
૧૩
Jain Education International
૧૪
૧૬
અઃ——ઉપર પ્રમાણે કથન સાંભળી પોતાની વલ્લભાનુ વચન સત્ય કરવાને માટે ઢારાંતરે રહેલ શ્રીપાળ રાજાએ કહ્યું- હું માતાજી ? કમાડ ઉઘાડા’ આ શબ્દ સાંભળતાં જ માતા કમળપ્રભા બેલી કે “ આ વાણી તા મારા વ્હાલા કુવરની જ છે. ” એ સાંભળી મયણાસુંદરીએ કહ્યુ- શ્રીજિનેશ્વરદેવનું દર્શન કદાપિ કાળે ખાટું થાય જ નહીં.’’ આટલું કહી કમાડ ઉઘાડચાં કે તુરત શ્રીપાલ અંદર આવી પૂજ્ય માતાના સુખ કરનારાં ચરણકમળમાં નમ્યા. માતાએ સુફળદાયી આશિષ આપી. તે પછી મયણાંસુંદરી વિશેષ વિનય મર્યાદા વડે કરીને પ્રાણનાથને પગે લાગી, એટલે શ્રીપાળજીએ તેણીને મનેહર પ્રેમ વચનાએ કરીને ખેલાવી સતાષ પમાડયો.
For Private & Personal Use Only
૧૫
તે પછી શ્રીપાળ મહારાજા પૂજ્ય માતાને પેાતાના ખભા ઉપર અને પ્રેમી સુંદરીને હાથ ઉપર બેસાડી અત્યંત સ્નેહ સહિત હારના પ્રભાવે આકાશ માર્ગે પેાતાની લશ્કરી છાવણીમાં ઉચ્છ્વાસ સહિત અતિ ઉતાવળે જઈ પહોંચ્યા, જનેતાને સુંદર-ભદ્રાસને બેસાડી નર
www.jainelibrary.org