________________
ખંડ ત્રીને.
૧૭૧
કરાવ્યું. આ પ્રમાણે આઠ વિવાહિતા સ્ત્રીઓ એટલે કે મદનસેના, મદનમંજૂષા, મદનમંજરી, ગુણસુંદરી, સુંદરી, શૃંગારસુંદરી અને તિલકસુંદરી એ આઠે રાજકન્યાઓના નામ જાણવા, તથા ગારસુંદરીની પંડિતા પ્રમુખ પાંચ સખીઓનું પણ પાણિગ્રહણ કરેલ છે, છતાં તેને પારસુંદરીની અંતરગત ગણેલ હોવાથી અહીં આઠ જણાવેલ છે. અત્યંત અદ્ભુત સ્વરૂપવંતી એકઠી મળી; છતાં પણ જેમ મિત્રા તારા, બલા, દીસા, રિથરા, કાંતા, પ્રભા અને પરા એ આઠ દષ્ટિ સહિત છતાં સમકિતી જીવ નવમી સર્વ સંવરરૂપ વિરતીને વાંછે છે, તેમ તથા પાંચ સમિતિ, ત્રણ ગુમિ એ આઠ પ્રવચન માતા યુક્ત ગુણવંત મુનિવર હોવા છતાં જેમ નવમી સમતાને ચાહે તેમ, તથા સુષા, વણ, પ્રહણ, ધારણા, ઉહ, અપહ, અર્થવિજ્ઞાન અને તત્વજ્ઞાન એ આઠ બુદ્ધિ સહિત
ગીશ્વર જે નવી સિદ્ધિને ચાહે છે તેમ, તથા અણિમા મહિમા, ગરિમા, લધિમા, વશિતા, ઇશિતા, પ્રાકામ્ય અને કામાવસયિત્વા એ આડ રિદ્ધિ યુક્ત ગી જેમ નવમી મુતિ-મોક્ષને ચાહે છે, તેમ શ્રીપાલ મહારાજા આઠ રાણીઓ હાજર છતાં નવમી મયણાસુંદી કે જેના સંગ પ્રભાવથી સર્વ સુખ સાનિધ્ય થયાં તેણીને મળવા નિત્ય ધ્યાન કરે છે તેમજ વળી પોતાની માતાને નમવા મળવાને પણ આતુર થએલ છે. તે કારણને લીધે શ્રીપાળ મહારાજાએ ત્યાંથી કુચ કરવા સંબંધી તેજદાર નગારે કંકા દેવરાવ્યા.
–૧૩ થી ૨૩ હય ગય રહ ભડ મણિ કેચણે, વળી સત્ય વસ્થ બહુ મૂલ રે, વિક પગ પગ ભેટી જે નૃપ વરે, તેનું ચક્રવત્તિ સમ સૂલ રે. વિ૦ લી. ૨૪ તસ સૈન્ય ભરે ભારિત મહી, અહિપતિફણ મણિગાણ પ્રાત રે; વિ૦ તેણે ગિરિ પણ જાણું નવિ ગિરિયા, તેણે શશિ સૂર નયણવિધિ જેરે. વિલી ૨૫ મરહઠ સોરઠ મેવાડના, વળી લાટ ભેટના ભૂપ રે; વિવા તે આ સઘળા સાધતો, માલવ દેશે રવિ રૂપરે. વિ. લી. ૨૬ આગમન સુણી પરચક્રનું, ચર મુખથી માધવરાય રે; વિવા ભયભીત તે ગઢને જ કરે, તેહનું નવિ તેજ ખમાય રે. વિ૦ લી. ૨૭ કપડ ખડ તૃણુ કણ ઘણું, સંગ્રહે તે ઈંધણ નીર રે; વિ૦ સન્નબ્ધ હોય તે સુભટ વડા, કાયર કંપે નહીં ધીર રે. વિ૦ લી. ૨૮ ઈમ ઉજણી હુઈ નગરને, લાકે સંકીર્ણ સમીપ રે; વિક વીંટી શ્રીપાલ સુટે તદા, જિમ જલધિ અંતરદ્વીપ રે. વિ. લી. ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org