________________
ખંડ ત્રીજો.
૧૬૭
તાકીદે તેડાવી લીધી. તે સ્ત્રીએ પણ પતિના ચરણકમળેામાં નમન કરવા હાજર રહી. તે પછી તમામ સ્થળેથી આવેલુ લશ્કર એકઠું થતાં ઘેાડા, હાથી, રથ અને પાળા એ ચતુરગી સેના સહિત શ્રીપાળકુવર ત્યાંથી રવાના થઈ ઠાણાપુર શહેરે આવી પહાંચ્યા. અને તેની સંપત્તિ તથા ઉત્તમ સુંદરીએ વગેરેને જોઈ ને સામાજી સસરો બહુ જ આનંદ પામ્યા. તેમ જ ભાણેજ જમાઈને વિશેષ પુણ્યવત પરાક્રમશાળી જાણીને તેણે વિધિપૂર્વક રાજ્યાભિષેક કરીને પેાતાની રાજ્યગાદીએ બેસાર્યાં. હવે શ્રીપાળ રાજા થયા જેથી માથા પર રાજમુકુટ, હાર વગેરે રાજઆભુષણો વડે ઘણા જ શોભાવત થઈ રાજ્યસિંહાસન પર બેઠા. જેથી મહાશે!ભાયમાન દેખાવા લાગ્યા. ઉત્તમ ચામરે માથા પર વીંઝતા હતા; તેમજ છત્રો શિર પર ધર્યા હતાં; તે પૈકી અન્ને બાજુએ બેઉ શ્વેત ચામરો વીંઝતા હતા તે જાણે શ્રીપાળ મહારાજાના મુખકમળના આશ્રય કરી એ શ્વેત હંસ રહ્યા ન હેાય ? તેવા ખ્યાલ કરાવતાં હતાં. તેમજ શ્રીપાળ મહારાજાથી ઉતરતા દરજ્જાના સાળ સામંત રાજાએ કે જે શ્રીપાળ મહારાજાની હન્નુરમાં રહ્યા હતા, તેઓના હાથથી, હાથી, ઘોડા, મણિ, મેતિયાની ભેટ સ્વીકારી શ્રીપાળ મહારાજા મામાજી સસરાની સ'મતિ લઈ ચતુરગી સેના સહિત ઠાણાપુરથી પ્રયાણ કરી પેાતાની પૂજ્ય માતુશ્રીના ચરણકમળમાં નમન કરવાને માટે માળવા ભણી ચાલ્યા. રસ્તામાં આવતાં હાના મોટા રજવાડાઓની પુષ્કળ ભેટની વસ્તુઓ અંગીકાર કરતા અને પવિત્ર રજવાડાઓની સેવા સ્વીકારતા સેપારક નગરે જઇ પહેાંચ્યા. --૧ થી ૬
વિ॰ લી॰ ૮
વિ- લી- ૯
તે પરિસર સૈન્યે પરિવર્યા, આવાસે તે શ્રીપાલ રે; વિશ્ કહે ભગત શિત નવ દાખવે, શું સેપારક નરપાલ રે. કહે પરધાન નિવ એહના, અપરાધ અછે ગુણવંત રે; વિરુ નામે મહુસેન છે એ ભલા, તારા રાણી મન કત રે. પુત્રી તસ કુખે ઉપની, છે તિલકસુદરી નામ રે; વિટ તે તા ત્રિભુવન તિલક સમી બની, હરે તિલેાત્તમાનુ ધામ રે. તે તેા સૃષ્ટિ છે ચતુર મદનતણી, અંગે જીત્યાં સવિ ઉપમાન રે; વિ શ્રુતિજડ જે બ્રહ્મા તેહની, રચના છે સકલ સમાન રે. દિહ પીઠે દસા સા સુતા, કીધા બહુવિધ ઉપચાર રે; વિશ્વ મણિ મંત્ર એષધ બહુ આણીયાં, પણ ન થયા ગુણ તે લગાર રે.વિ॰ લી૰૧૧ તે માટે દુ:ખે પીડીયા, મહસેન નૃપતિ તરસ તાત રે, વિ॰ નિવ આવ્યો ઇહાં એ કારણે, મત ગણો ખીો ધાત રે.
વિ॰ લી॰ ૧૦
વિલી ૧૨
Jain Education International
For Private & Personal Use Only
વિ॰ લી॰ ૭
www.jainelibrary.org