________________
૧૬૬
શ્રીપાળ રાજાના રાસ.
કાનના કુંડળ આપી ખુશી કર્યો અને તે રાત્રીએ પોતાના નિવાસ સ્થળમાં જ નિવાસ કરી પ્રાતઃકાળે હારના પ્રભાવથી ઉદાર કુમાર કાલાગપુરે જઈ પહોંચ્યા તથા તેણે સની નજર રૂબરૂ હારના મહિમા વડે પેાતાના ગુણે! પ્રકટ કરી સની સાખે રાધાવેધ સાધી બતાવ્યો. એથી પ્રતિજ્ઞા પૂર્ણ થવાને લીધે જયસુંદરીએ મન સાથે ઇચ્છિત વરને વરી લીધા. એટલે રાાએ શ્રીપાળકુવર સાથે મહેાત્સવ પૂર્વક જયસુંદરીને! વિવાહ કર્યાં અને પતિને રહેવા આવાસ ( મહેલ ) આપ્યા. તેમાં વસી સુયશ તથા ઉત્સાહપૂર્વક દિવસ વ્યતીત કરવા લાગ્યા. -પ થી ૧૪
ઢાળ આઠમી—બન્યા રે કુંવરો સેહરાએ દેશી. હવે માઉલ નૃપ પેખીયા, આવ્યા નર આણા કાજ રે; વિનીત. લીલાવત કુઅર ભલા. કુવરે પણ નિજ સુંદરી, તેડાવી અધિકે હેજ રે વિનીત. સૈન્ય મલ્યુ તિહાં સામટું, હય ગય રથ ભંડ ચતુરંગ રે; વિ તિણે સંયુત કુઅર તે આવીયા, ઠાણાભિધપુર અતિ ચગ રે. વિલી ૨ આણંદયા માઉલ નરપતિ, તસ સિરિ વલી સુંદરી દેખી રે; વિ થાપે રાજ્ય શ્રીપાલને, કરે વિધિ અભિષેક વિશેષ રે. સિહાસન બેઠે સાહિયે, વર હાર કિરીટ વિશાલ રે; વર ચામર છત્ર શીરે ધર્યા, મુખજ અનુસરત મરાલ રે. સાલે સામ તે પ્રણમિયે, હય ગય મણિ માતીય ભેટ રે; ચતુર ંગી સેનાએ પરવો, ચાલે જનની નમવા નેટ રે. ગામ ઠામે આવતડા, પ્રણમતા ભૂપ સુવિત્ત રે; ભેટીજતા બહુ ભેટણે, સેાપારય નગરે મહત્ત રે.
વિલી ૩
વિ
વિલી ૪
વિ
વિલી ૫
વિ
વિલી ૬
અર્થ:—હવે ડાણાપુરથી સામાજી રાજાએ શ્રીપાળકુંવરને નજીકના શહેરમાં આવી વસેલા જાણી ઠાણાપુરમાં એલાવી લાવવા માટે વિનયવત પુરુષોને મે!કલ્યા. જેથી તે વિનયવ‘ત રાજપુરુષ મંડળ સુપાળ રાજાના હુકમથી કાલ્લાગપુર શહેરે આવી પહોંચ્યું. અને લીલાવત કુવરની તે મ`ડળે ભેટ લીધી તથા કુશળ સમાચાર કહી આવવાનુ કારણ જણાવ્યું. જેથી કુંવર પણ સ્નેહપૂર્ણાંક પોતાની વિવાહિત સ્ત્રીઓને જૂદા જૂદા શહેરથી માણસે મેકલીને
Jain Education International
લી॰ ૧
For Private & Personal Use Only
www.jainelibrary.org