SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ત્રીજો. દાલ પૂત્રની—પહેલાંની દેશી પ્રમાણે. સા મા૦ ૧૫ પૂરે કુમર સમસ્યા સારી, આનંદિત હુઈ નૃપતિ કુમારી; સા॰ વરે કુમાર તે ત્રિભુવન સાર, ગુણનિધાન જીવન આધાર. વૃત્તલ મુખ સમશ્યા પુરાવી, રાજા પ્રમુખ જન સર્વિ હૂએ ભાવિ; સા એ અચરજ તેા કહિયે ન દીઠું, જિમ જોઈ યે તિમ લાગે મીઠું, સા॰ મે ૧૬ રાજા નિજ પુત્રી પરણાવે, પંચ સખી સદ્યુત મન ભાવે; પાણિગ્રહણ સમલે કીધા, દાન અતુલ મનવાંછિત દીધા; સાતમી ઢાલ એ ત્રીજે ખ ડે, પુરણ હુઈ ગુણુ રાગ અખડે; સા સિહઁચક્રના ગુણ ગાઇ જે, વિનય સુજસ સુખ તેા પાઈ જે. સા॰ મે ૧૮ દોહા છંદ અગભટ્ટ ઈણે અવસરે, દેખી કુમર ચિત્ર; કહે સુણા એક માહરૂ, વચન વિચાર પવિત્ર. કાલ્રાગપુરના રાજિયા, અ છે પુરદર નામ; વિજયા રાણી તેહની, લવણમ લીલા ધામ. અઃ:--આ પ્રમાણે શ્રીપાલકુવરે તમામ સખીઓની સારી રીતે સમસ્યા પૂર્ણ કરી જેથી રાજકુમારી પરમ આનંદિત થઈ અને સ્વર્ગ, મૃત્યુ, પાતાળ એ ત્રણે ભુવનમાં સાર ગુણના ભંડાર તથા જીવનના આધારરૂપ શ્રીપાલકુંવરને પરણી. ઉપર મુજબ પૂતળામાં જીવ નહીં છતાં તેના મેઢેથી સમસ્યા પૂર્ણ કરાવી તે જોઈ ને રાજા વગેરે તમામ મનુષ્યો આશ્ચય પામી કહેવા લાગ્યા કે, “ અહા ! આવું આશ્ચર્ય તા કચાંય કોઈ વખતે પણ દીઠું ન હતું, તેમ આ પ્રસગે તેા એવા છે કે જેમ જેમ વધારે જોઈયે તેમ તેમ વધારે વધારે રિસક લાગે છે. ’ ઈત્યાદિક ચમત્કાર પામીને પછી રાજાએ મનની ઉલટ સાથે પોતાની પુત્રી શૃંગારસુંદરીને પાંચ સાહેલીએ સહિત શ્રીપાળકુવરને ધામધૂમ સાથે પરણાવી, તથા પાણીગ્રહણના ઘણા સારે! મહેાત્સવ કરી જે જેની ઈચ્છા પ્રમાણે માગણી કરી તે પ્રમાણે તે તે અજિનાને પુષ્કળ દાન આપ્યું. કર્તા મહારાજ કહે છે કે આ ત્રીજા ખંડની સાતમી ઢાલ અખંડિત ગુણ અને રાગ વડે કરીને પૂર્ણ થઈ તે એ જ બોધ આપે છે કે જો સિદ્ધચક્રજીના ગુણ ગાયા કરીયે તા, વિનય, સુયશ અને ઉત્તમ સુખ પ્રાપ્ત કરિયે. -~-૧૫ થી ૧૮ Jain Education International For Private & Personal Use Only ૧૩ સા સા॰ મા૦ ૧૭ ૧ www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy