________________
શ્રીપાળ રાજાને રાસ. સુણિય કુમાર ચમકયો આવે, ઘર કહે હો મુઝ હાર પ્રભાવે; સાવ દલપત્તનનગર જિહાં નૃપકન્યા તિહાં પહોતો સખિયુત જિહાં ધન્યા. સામો ૧૨ દેખી કુમર અમરસમ તેહ, ચિત્ત ચમકી કહે જે મુઝ એહ સાથે પૂરે સમસ્યા તો હું ધન્ય, પૂરી પ્રતિજ્ઞા હોય ક્ય પુણ્ય. સામે ૧૩ પૂછે કુંવર સમસ્યા કોણ? કુંવરી સંકેત રાખી કહે ગણસા શીખે કુમર દીયે કર પરે, પુત્તર તેહ રહે ન અધુરે. સાવ મોટે ૧૪
અર્થ–આવું સાંભળીને શ્રીપાળકુંવર ચિત્તમાં ચમત્કાર પામી સભામાંથી ઉઠી ઘેર આવ્યું અને “દલપત્તન નગરમાં જ્યાં રાજકન્યાએ સમસ્યા પૂરવા માટે મંડપ તૈયાર કરેલ છે ત્યાં પળમાં જઈ પહોંચું.” એ મનમાં વિચાર કરી બોલ્યો “મારા હારના મહિમા વડે ચિંતવેલા સ્થળે હાલને હાલ જઈ પહોંચું એવું થાઓ ! ”. એટલું બોલતાં હાર પ્રભાવથી જ્યાં દલપત્તાન શહેરની અંદર પાંચ સખીઓ સહિત ધન્યવાદને યોગ્ય રાજકન્યા છે ત્યાં જઈ પહોંચ્યું. જ્યારે દેદીપ્યમાન દેવ સરખા શ્રીપાલકુંવરને પિતાની સમીપમાં સાક્ષાતપણે જે ત્યારે રાજકન્યા તથા સખીયે ચિત્તમાં ચમત્કાર પામી મન સાથે કહેવા લાગી-“જે આ દિવ્યનર અમારી સમસ્યા પૂર્ણ કરે તો અમારા જીવિત ધન્ય છે. આ નરરત્નથી જે અમારી પ્રતિજ્ઞા પૂરી થાય તે અમે કૃતપુણ્ય થઈશું. પછી શ્રીપાલકુવરે જ પૂછ્યું કે “ તમારી સમશ્યાઓ કેવા પ્રકારની છે તે કહી બતાવે ! ” આવું બોલવું સાંભળી કુંવરીએ કરી રાખેલા સંકેત મૂજબ પ્રથમ ગૌણ જે મુખ્ય સખી પીડિતા સમશ્યા કહે છે, ત્યારે હારના મહિમા વડે મંડપની અંદર પિતાના નજીકના એક જડ પૂતળાના માથા ઉપર હાથ મૂકી શ્રીપાલકુંવરે તેને કહ્યું કે-“ પૂછાતી સમશ્યાભરી પાદપૂતિઓનો તું પોતે જ પૂર્ણ પ્રકારે જવાબ દે કે જેથી કોઈ વાત અધૂરી ન રહી જાય.” એટલે તે પૂતળું પંડિતાની સમશ્યા સંબંધે પાદપૂર્તિ કહે છે. હવે પહેલી સખી પંડિતા બલી– પંડિતવાચ
નનછિત જ હો.'
મવંચિહુ ” પુત્તલેવાચ
દોહા. અરિહંતાઈ નવપય, નિયમન ધરે જુ કઈ; નિચ્છય તસસુર નર સ્તવે, મનવાંછિત ફલ હાઈ.
अरिहंताइ नवपय । निय मणु धरइज्जु कोइ ॥ निच्छइ तसु नरसेहरह । मणवंछियफल होइ ॥ ९६२ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org