SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ શ્રીપાળ રાજાને રાસ. જોઈ એ તેવાં મીઠાશવાળાં છે, તે પણ જેનુ મન જે ચીજની સાથે જોડાઇ ગયું હાય તેને તે જ ચીજ સીડી લાગે છે; પરંતુ મીજી લાખે! ચીજો પીઢી હોય તેા તે મધી ફીકી જ લાગશે. મતલખ કે બીજા રાજાએ ઘણા રૂપ ગુણ વગેરેથી અલંકૃત હાવા છતાં પણ કુવરીનું મન શ્રીપાળકુંવરની સાથે લાગેલુ હાવાથી બીજા રાજાઓમાંથી એક પણ પસ≠ પડતા જ નથી. —૧૪ થી ૨૧ ઈ ણે અવસરે' થંબની પુતલી, મુ`` અવતરી હારના દેવ રે; કહે ગુણ ગ્રાહક ને ચતુર છે, તેા વામન વર તતખેવ રે. જૂ॰ ૨૨ તે સુણી વરીયા તે કુવરીએ, દાખે નિજ અનિહી કુરૂપ રે; તે દેખી નિભૃત્સે કુબ્જેને, તવ રૂઠા રાણા ભૂપ રે. જૂ॰ ૨૩ ગુણ અવગુણ મુગ્ધા નવિ લહે, વરે કુબ્જ તજી વર ભૂપ રે; પણ કન્યારત્ન ન કુબ્જેનું. ઉકરડે । વર પ રે. ॰ ૨૪ તજ માલ મરાલ અમે કહ્યું, તુ કાગ છે અતિ વિકરાલ રે; બે ન તજે તે એ તાહરૂં, ગલ નાલ લુણૅ કરવાલ રે. તવ હસીય ભણે વામન ઈસ્યું, તુમે જે નત્રિ વરીયા મેણ રે; તે દુર્લીંગ સા મુઝ કિસ્યુ, રૂસા ન વિધિ શુ કેણુ ૨ે? પરસ્ત્રી અભિલાષાના પાતકી, હવે મુઝ અસિધારા તિથ્ય રે; પામી તુમે શુદ્ધ થાઆ સર્વે, દેખા મુઝ કેહવા હથ્થ રે. જૂ॰ એમ કહી કુબ્જે વિક્રમ તિરચું, દાખ્યું જેણે નરપતિ નરૢ રે; ચિત્ત ચમકયા ગગને દેવતા, તેણે સતત કુસુમની વુડ્ડ રે. જૂ૦ ૨૮ હૂવા વજસેન રાજા ખુશી, કહે બલ પર દાખવા રૂપ રે; તેણે દાખ્યું રૂપ સ્વભાવનુ, પરણાવે પુત્રી ભૂષ ૨. જૂ૦ ૨૯ રે. દિયા આવાસ ઉત્તંગ તે, તિહાં વિલસે સુખ શ્રીપાલ રે; નિજ તિલકસુદરી નારીશુ, જિમ કમલાશ ગેપાલ . ૦ ૩૦ ત્રીજે ખડે પૂરણ થઈ, એ છઠ્ઠી ઢાલ રસાલ રે; જસ ગાતાં શ્રીસિદ્ધચક્રના, હાય ધર ધર મંગલ માલ રે. જા૦ ૩૧ જૂ ૨૭ Jain Education International For Private & Personal Use Only ૨૫ ૨૬ www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy