________________
ખડ ત્રીજે.
પ્રાપ્ત થાય છે. પુણ્યવંત મનુષ્યને લક્ષમી મળવાનો વિલંબ ફક્ત ઈછા ન કરે ત્યાં સુધીનો જ હોય છે. જેમ કેયેલડી મીઠે અવાજ ઉચ્ચરવાની ઈચ્છા કરે છે કે તુરત આંબે હેરથી તેની ઈચ્છા પૂર્ણ કરે છે તેમ. તેમ જ પુણ્યના પ્રભાવ વડે મનની પરિણતીવિચારણા પણ સારી હોય છે, પુણ્યના પ્રભાવ વડે સારા ગુણો સહિત મેટાઈ પ્રાપ્ત થાય છે, પુણ્યના પ્રભાવ વડે વિનો દર જાય છે, અને પુણ્યના પ્રભાવ વડે ઇ વસ્તુની પ્રાપ્તિ થાય છે.
--૧ થી ૩
ઢાળ છઠ્ઠી–સુણ ગુગુણ સનેડી રે સાહિબા–એ દેશી એક દિન એક પરદેશ, કહે કુંવરને અદભુત ઠામ રે; સુણો જોયણ ત્રણ ઉપરે, છે નયર કંચનપુર નામ રે.
જૂઓ જાઓ અચરિજ અતિ ભલું. ૧ તિહાં વાસેન છે રાજિયા, અરિકાલ સબલ કરવાલ રે; તસ કંચનમાલા છે કામિની, માલતી માલા સુકુમાલ રે. જૂ૦ ૨ તેને સુત ચારની ઉપરે, મૈલોક્યસુંદરી નામ રે, પુત્રી છે વેદની ઉપરે, ઉપનિષદ યથા અભિરામ રે. જૂળ ૩ રંભાદિક જે રમણી કરી, તે તો એહ ઘડવા કર લેખ રે; વિધિને રચના બીજી તણી, એહનો જ્ય જસ ઉલ્લેખ છે. જૂ૦ ૪ રોમાઝે નિરખે તેહને બ્રહ્માદ્રિય અનુભવ હોય રે,
મરણ અઠ્ય પુરણ દર્શનેતેહને તુલ્ય નહી કરે. જૂટ પ નૃપે તસ વર સરીખે દેખવા, મંડપ સ્વયંવર કીધું રે; મૂલ મંડપ થંભે પૂતલી, મણિ કંચનમય સુપ્રસિદ્ધ રે. જૂઠ ૬ ચિહું પાસ વિમાણાવળી સમી, સંચાતિમંચની શ્રેણિ રે; ગરવ કારણ કણરાશિ જે ઝપીજે ગિરિવર તેણી રે. જા. ૭ તિહાં પ્રથમ પક્ષ આષાઢની, બીજે છે વરણ મુહર્ત રે;
શુભ બીજ તે બીજ કાલ છે, પુણ્યવંતને હેતુ આયા રે. જા. ૮ અર્થ –એક દિવસ એક પરદેશી મુસાફર કુંવર શ્રીપાળને આશ્ચર્યકારી વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org