________________
ખંડ ત્રીજે. (અમ હોવાથી તે શહેરની શી હાલત થઈ છે તે હવે હું કહું છું તે કૃપા કરી સાંભળો.)
-૧ થી ૧૯
ઢાળ પાંચમીથાહરા મેહેલાં ઉપર મેહ ઝરૂખે વળી એ દેશી. તેહ પ્રતિજ્ઞા વાત નયરમાં ઘર ઘરે હો લાલ, નયર પસરી લોક અનેક, બનાવે પરે પરે હો ,, બનાવે રાજકુમાર અસંખ્ય તે, શીખણ સજજ થયા હો , શીવ લેઈ વીણા સાજ તે, ગુરૂ પાસે ગયા હો , ગુરૂ પા૦ ૧ ત્રણ ગ્રામ સ્વર સાત કે એકવીશ મૂચ્છના હો , કે. તાન ઓગણપચ્ચાશ ઘણી વિધ ઘાલના હો વિદ્યાચારજ એક સધાવે શીખવે હો , સધાવે. કરે અભ્યાસ જુવાન તે ઉદ્યમ નવનવે હો , તે ૨ શાસ્ત્ર સંગીત વિચક્ષણ દેશ વિદેશના હો , કે, દે. કરે સભા માંહે વાદ તે નાદ વિનોદના હો , માસ માસ પ્રતિ હોય તિહાં ગુણ પારખાં હો સુણતાં કુમરી વીણ સવે પશુ સારીખાં હો સ૦ ૩ ચહટામાંહે વીણુ વાવે વાણીયા હો વાવે ન કરે કે વ્યાપાર તે હસી પ્રાણીયા હો ઈણ પરે વરણ અઢાર ઘરોઘર આંગણે હો ,, સઘળે મેડી માનેં વીણા રણઝણે હો કે, વી. ૪ ગાયો ચારે ગોવાળીયા વિણ વજાડતા હો રાજકુંઅરી વિવાહ મનોરથ ભાવતા હો સૂનાં મૂકી ક્ષેત્ર મિલે બહુ કરસણી હો મિલેટ શીખે વીણુ બજાવણ હોંસ હિયે ઘણી હો , કે, હ૦ ૫ તેહ નયરમાંહિ એવું કહેતુક થઈ રહ્યું હો , કો, દીઠે વીણ તે વાત ન જાયે પણ કહી હો , ન જાયે
દ (E #
$ દે છે
મિલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org