________________
૧૪૦
સુણી કુઅર તે વાત હિયે સારથવાહને સાર દીએ
શ્રીપાળ રાજાને રાસ.
રીઝયો ઘણું હા લાલ હિયે॰ વધામણુ હા દીએ ૬
""
અઃ- —આ પ્રમાણે કુંવરીની કરેલી પ્રતિજ્ઞા સંબંધી વાત કુંડલપુરની અંદર ઘરોઘર પસરી–ફેલાઈ ગઈ ( કે ગમે તે નાતજાતના હાય પણ જે તે વીણાવાદમાં કુવરીને જીતે તે તે તે નરને જ પરણશે. ) જેથી લાકા તરેહતરેહવાર રીતે વીણાખ્યાલનાં ચણતર અનાવવા લાગ્યા ને પાર વગરના રાજકુમારે પણ ત્યાં આવી વીણાવાદ્યને અભ્યાસ કરવા તત્પર થઈ વીણા સંબંધી સાધના લઈ ગુરૂની પાસે ગયા છે. ત્યાં એક વીણા સબંધી વિદ્યાની તાલીમ આપનાર વિદ્યાચાય છે તે તેઓને વીણાવિદ્યા સધાવે છે ને શીખવે છે કે વીણામાં આદિ, મધ્ય ને અંત એમ ત્રણ ગ્રામ છે. સારી-ગ-મ-પ-ધ—ની એ સાત સ્વર છે. એકવીશ (પીતળની તરબારૂપ) મૂનાઓ છે અને તાન એગણપચાશ છે, તથા મીડ-મુરકી-ધ્રૂજરી વગેરેની પૃથ્વી વગેરે તે પાર વગરની છે. આમ કેળવણી આપવાથી યુવાન પુરુષો નવીન નવીન ઉમરંગસહ અભ્યાસ કર્યા કરે છે. આવી રીતે સંગીત ( ગાવા બજાવવા સંબંધી ) શાસ્ત્રના જાણનાર દેશી પરદેશી ડાહ્યા પુરુષો ત્યાં આવીને વીણાના નાદ સંબંધી સભામાં વાદ કર્યા કરે છે. એટલે કે દર મહિને વીણા શીખેલાઆની પરીક્ષા લેવામાં આવે છે, પણ જ્યારે કુંવરીના હાથની વીણા સાંભળવામાં આવે છે ત્યારે તે બધા વીણા બજાવનાર તદન ઢાર જેવા જ જણાઈ આવે છે. રાજકુવા જ વીણા શીખવા મચ્યા છે એમ નથી; પરંતુ વાણી પણ બજારમાં વીણા જ ખાવે છે; કેમકે રાજકુવરી પરણવાની હાંશને લીધે તમામ વ્યાપાર બંધ કરી વીણાના વ્યાપારમાં લીન થયા છે. આમ હાવાથી અઢારે વર્ણના ઘરઘરને આંગણે ને મેડી-માળમાં વીણા જરણઝણ્યા કરે છે. વળી વગડાની અંદર ગાયોને ચરાવતા ગાવાળિયાએ પણ રાજકુંવરીના વિવાહ કરવાના મનેાથની ભાવના ભાવતા વીણા બજાવી રહેલ છે. અને ખેડુતે પણ પાકેલા ઊભાં ક્ષેત્રો છેડી અપાર હેાંશને લીધે એકઠા થઈ તે પણ વીણા વગાડતાં શીખી રહેલ છે. એથી એ શહેરમાં જે કૌતુક થઈ રહ્યું છે, તે કૌતુકને ખરા ખ્યાલ નજરેનજર જેવાથી જ થાય તેમ છે, પણ કંઈ કહેવાથી પાર અને આનંદની સીમા આવે તેમ નથી. આ પ્રમાણે સાવાહે કહી બતાવેલી વાત સાંભળી કુંવર ઘણે! જ મનમાં રાજી થયા અને સાવાને ઉત્તમ વધામણી આપીને વિદાય કર્યાં.
—૧ થી ૬
Jain Education International
77
આવ્યા નિજ આવાસ કુંવર મન ચિંતવે હૈ। લાલ, વ॰
તા કિ॰
તા મા
નયર રહ્યું તે દૂર તા કિમ જાયું હવે હા દૈત વિધાતા પાંખ તે માણસ રૂમડાં હા ફિર ફિર કૌતુક શ્વેત વે જિમ સુમડાં હો
For Private & Personal Use Only
,,
',,
ܘܐ ܕܙ
.
७
www.jainelibrary.org