________________
ખંડ ત્રીન્હે.
બેહૂ હાથ ભૂઈ પડયા ૨ે, કાજ ન એા સિદ્ઘ રે, ૨૦ શેઠ ઈસુ મન ચિંતવે હા લાલ;
પી ન શકયો ઢાળી શકું રે, એહવા નિશ્ચય કીધ રે, ચ॰ એહને નિજ હાથે હણુ હેા લાલ.
૨૭
કુઅર પાયો છે જિહાં રે, સાતમી ભૂઈ એ... આપ હૈ, ૨૦ લઈ કટારી તિહાં ચડયો હૈ। લાલ;
પગ લપયો હેઠે પડયો રે, આવી પહેાતુ પાપ રે, ચ મરી નકે ગયા. સાતમી હેા લાલ.
૨૮
લેાક પ્રભાતે તિહાં મલ્યા રે, બેાલે ધિક ધિક વાણુ રે, ચ સ્વામીદ્રોહી એ થયેા હેા લાલ;
જેડ કુઅરને ચિંતવ્યુ રે, આપ લઘુ નિરવાણ રે, ઉગ્ર પાપ તુરત જ ફલે હે! લાલ.
મૃતકારજ તેહનાં કરે રે, કુઅર મન ધરે શાક રે, ગુણ તેહના સ ંભારતા હા લાલ;
સેવન ણું તપાવીયે રે, અગ્નિ તણે સયેાગ રે, તેાહી રંગ ન પાલટે હો લાલ.
માલ પાંચસે વહાણના રે, વિ સંભાલી લીધ રે, લખમીનું લેખું નહી હૈા લાલ;
મિત્ર ત્રણ જે શેઠના રે, તે અધિકારી કીધ રે, ગુર્ણાનંધ ઉત્તમ પદ લહે હૈ। લાલ.
ઈંદ્ર તણાં સુખ ભગવે રે, તિહાં કુઅર શ્રીપાળ રે, મયણાં ત્રણે પરવર્યા હા લાલ;
ત્રીજે ખડે ઈમ કહી રે, વિનયે ચાથી ઢાલ રે, સિદ્ધચક્ર મહિમા ફલ્યા હા લાલ.
Jain Education International
For Private & Personal Use Only
૦
૨૦
૨૦
૧૩૧
૨૦
૨૦
૨૯
૩૦
૩૧
૩૨
www.jainelibrary.org