________________
શ્રીપાળ રાજાનો રાસ.
શકતા નથી, પરંતુ જ્યારે દૂધ પીવા જતાં માથામાં લાકડીની ચોટ લાગે ત્યારે રાંક જે થઈ જાય છે. તેમ જ જે રોગી હોય છે તે પિતાનો રોગ વધે તેવી ચીજો ખાય, તે કુપચ્ચ કરે તે મીઠું લાગે; પરંતુ જ્યારે તે કુપચ્યથી દર્દ વધી પડતાં વેદના વ્યાપે ત્યારે તે કુપચ્ય અનિષ્ટકારી (મરણ દેનાર) થઈ પડે છે. વાંદરા અને રોગીની પેઠે શેડ અને તેને દુષ્ટ મિત્ર પણ મરણની માંગણી કરવા તૈયાર થઈ રહ્યા છે.
–૮ થી ૧૧ બેસે કુંવર પાસ, કે વિનય ઘણો કરે રે, કે વિનય તું પ્રભુ જીવ આધાર, કે મુખે ઈમ ઉચ્ચરે રે; કે મુખે પૂરવ પુણ્ય પસાય, કે તુમ સેવા મળી રે, કે તુમ પગ પગ તુમ્હ પસાય, કે અખ્ત આશા ફલી રે. કે અહ૦ ૧૨ જોતાં તુમ મુખચંદ, કે સવિ સુખ લેખીયે રે, કે સવિત્ર રખે અમારી વાત, કે વિરૂઈ દેખીયે રે; કે વિરૂઈ૦ કુંવર સઘળી વાત, તે સાચી સહેરે, કે તે સાચી દુર્જનની ગતિ ભાતિ, તે સજજન નવિ લહેરે. કે તે સર ૧૩ જે વહાણની કેરે, કે માંચા બાંધીયા રે, કે માંચાર દોર તણું અવલબેં, તે ઉપર સાંધીયા રે; તે ઉપર તિહાં બેસીને શેઠ, તે કુંઅરને કહે છે, કે તે કુંઅરને દેખી અચરિજ એહ, કે મુજ મન ગહગહે છે. મુજ મગર એક મુખ આઠ, કે દીસે જા રે, કે દીસે એહવાં રૂપ સરૂપ, ન હોશે ન હૂઆં રે; કે ન હોશે. જેવા ઈરછા સાહેબ, કે તો આવો વહી રે, કે તે આવો પછી કાઢશે વાંક, જે કાંઈ કહ્યું નહીં રે. જે કાંઈ કુંવર માંચે તામ, ચડ ઉતાવલો રે, કે ચડશે ઉતરી તવ શેઠ, ધરી મન આમલે રે; કે ધરી મન, બિહુ મિત્રે બિહુ પાસે, દર તે કાપીયા રે, કે દર૦ કરતાં એહવાં કર્મ, ન બીહે પાપીયા રે, ન બીહે.
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org