________________
ખ’ડ ત્રીો.
ગણીયે પાપ ન પુણ્ય, કે લક્ષમી જોડીએ રે, કે લક્ષ લક્ષમી હાયે ગાંઠ, તેા પાપ વિછેાડીએ રે. કે પાપ૦ ઉપારજી ઇણે ઋદ્ધિ, તે કાજે તાહરે રે, કે તે કાજે ધણી થાયે ભાગ્યવત, કમાઇ કાઈ મરે રે; કે કમાઈ કરશુ ઇસ્યા ઉપાય, કે એ દોલત ઘણી રે, કે એ દોલ એહની સુંદરી દાય, કે થાશે તુમ તણી રે, કે થાશે જિમ પામે વિશ્વાસ, મલેા તિમ એહશું રે, મલે મુખે મીઠી કરે। વાત, કે જાણે નેહશુ રે; કે જાણે મીઠ્ઠી લાગી વાત, તે શેઠને મન વશી રે, કે તે શેઠને આવ્યા ફ્રીટણકાલ, મતિ તેહની ખસી રે. કે મતિ॰ દૂધ જ દેખે ડાંગ, ન દેખે માંકડા રે, કે ન દેખે॰ મસ્તક લાગે ચાટ, થાએ તવ રાંકડા રે; થાએ તવરોગી કરે કુપથ્ય, તે લાગે મીઠડુ રે, કે તે લાગે વેદન વ્યાપે જામ, તે થાએ અનીઠડુ રે. તે થાએ
કે
Jain Education International
૧૦
૧૧
અ:~~આ પ્રમાણે ચાર મિત્ર પૈકી ત્રણ મિત્ર હિતની શિખામણ દઈને પોતપેાતાને ઠેકાણે ગયા, પણ ચેાથેા મિત્ર ત્યાં જ બેસી રહી શેઠને કહેવા લાગ્યા સાંભળ શેડ, જે ત્રણે ગયા તે તમારા વૈરી થયા. પાપ કે પુન્ય કશું ન ગણકારતાં લક્ષ્મી મેળવવી કેમકે જો લક્ષ્મી ગાંડમાં ( પાસે ) હશે તેા પુણ્યદાન કરીને પાપને દૂર કરી નાંખીશું. હું તા માનુ' છું કે—શ્રીપાળે જે કઈ ઋદ્ધિ પેદા કરી છે તે બધી તમારે જ વાસ્તે પેઢા કરી છે. દુનિયામાં જોઈયે છિએ તે પેદા કરી કરી કોઈ મરે છે ને કોઈ ભાગ્યવંત તે દાલતના ધણી થાય છે, માટે એ જ ન્યાય ધ્યાનમાં લઇ એવેા ઉપાય કરીશુ કે જેથી એ પુષ્કળ દોલત અને અન્ને સુંદરીએ તમારી જ થશે. પરંતુ જે કામ કરવાથી શ્રીપાલને તમારા પૂર્ણ વિશ્વાસ પડે તેવી રીતે શ્રીપાલની સાથે હળેા મળેા, મ્હાડેથી મીઠી વાતા કરે જેથી એ જાણે કે મને સાચા સ્નેહ લાવીને જ શેઠ વાત કરે છે. ” આ પ્રમાણે ચેાથા પાપી મિત્રે યુક્તિ સાથે પોતાના ભાવ જાહેર કર્યો. એ સાંભળી તે વિચારભરી વાત શેડના મનમાં વસી ગઈ અને મીઠી લાગી; કેમકે શેઠના અને તે પાપી મિત્રના અંતકાળ નજીક આવી પહોંચ્યા હતા, જેના લીધે તેની (તે બેની) મતિ પણ ખસી ગઈ. દૃષ્ટાંત છે કે નજર આગળ પડેલા દૂધને વાંદરા જોઈ શકે છે, પણ ઉગામી રાખેલી લાકડી જોઈ
૧૪
For Private & Personal Use Only
૧૦૫
www.jainelibrary.org