________________
૧૦૪
શ્રીપાળ રાજાનો રાસ. પર ઉપગારી એહ, જિો જગ કેવડે રે, જિ જગ દીઠે પ્રત્યક્ષ જાસ, કે મહિમા એવડો રે કે મહિમા છોડાવ્યા હોય વાર, ઈશું તમે જીવતા રે, ઈણે તુમેં ઉગરિયાં ધન માલ, જે પાસું એ હતા રે; જે પાસે તાર્યા થંભ્યાં વહાણ, દોં આગળ રહી રે કે, ઇણે આગળ એહવો પુરુષ તન્ન, કે જગ બીજે નહીં રે. કે જગ કરી એહ શું દ્રોહ, કે વિરૂઓ તાકશો રે, કે વિરૂઓ તો અણખૂટે કિહાં ઈક, અંતે થાકશો રે; કે અંતે ભાગ્યે લાધી ઋદ્ધિ, ઈણે જે એવડી રે, કે ઈણે જે એવ૦ પડી કાંઈ દુર્બુદ્ધિ, ગળે તુમ જેવડી રે. કે ગળે તુમ જેવટ
અર્થ–પવળશેઠની આવી દશા જોઈ તેને તેના ચાર મિત્રોએ મળી પ્રેમ સહિત પૂછ્યું “તમને શું રોગ થ છે કે તમે આમ ઝર્યા કરે છે? અથવા તો કંઈ આકરીકઠીન ચિંતા પિદા થઈ છે? અને જે દુઃખ હોય તે અમને કહે કે તેને ઉપાય વિચારિયે, અને ચિંતારૂપી સમુદ્રમાંથી તમને પાર ઉતારી. ” આ પ્રમાણે મિત્રોના પૂછવાથી ધવળશેઠે લાજ મૂકીને મનમાં ચિંતવેલું કામ હતું તે કહ્યું. એ સાંભળીને ચારે મિત્રોએ કહ્યું“ધિકાર છે શેડ ! તમે એ શું લવારો કર્યો! પરસ્ત્રીના સંસર્ગ –પાપથી એક જ ભવ નહીં, પણ ભવભવ ભવમુદ્રમાં ડૂબીચે છિએ. અને શ્રીપાલજીને મારવાનો ઈરાદો રાખે છે તે પણ અત્યંત દુઃખદાયી છે; કેમકે તે જગતજનોના મનોરથ પૂર્ણ કરવા કલ્પવૃક્ષની ડાળ સમાન છે, તે એવા કેણુ હોય કે કલ્પવૃક્ષની ડાળને કુહાડાથી કાપી નાંખે ? એ કુવર પરોપકારી કેવડાની સુગધી સરખો છે અને જેને પ્રત્યક્ષપણે મહિમા પણ જેએલે છે, કે બે વખત તો એણે તમને જીવતા છેડાવ્યા. અને એ પાસે હતા તે ધન માલ પણ ઉગાર્યા, તેમજ થંભેલાં વહાણો પણ આગળ રહીને તાર્યા હતાં. એના જે બીજે પુરુષરત્ન જગતમાં કેઈ નથી. એ માટે અમે કહીયે છિએ કે જે એનાથી દ્રોહ કરી એનું અનિષ્ટ-બુરું કરશે, તે ખાત્રીથી માનજે કે વગર આ ! યે કયાંક હાંતને ભેટશે. એણે જે એટલી બધી અદ્ધિ મેળવી છે તે તે એના ભાગ્યબળથી જ મેળવી છે, એમ છતાં તમને આટલી બધી દુબુદ્ધિ કેમ ગળામાં ભરાઈ પડી છે ?
–૩ થી ૭ ત્રણ મિત્ર હિત શીખ, તે એમ દેઈ ગયા રે, તે એમ ચોથો કહે સુણ શેઠ, કે એ વેરી થયા રે; કે એ વૈરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org