SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ શ્રીપાળ રાજાને રાસ. ૨૭ ૨૮ રા ૩૧. તમે અમને ઈણ ઠામ, કુશલ ખેમે જિમ આણીયાજી; તિમ પહોંચાડે દેશ, તો સુખ પામે પ્રાણાયાજી. કુંવરે જણાવ્યો ભાવ, નિજ દેશે જાવા તણજી; તવ નૃપને ચિત્તમાંહિ, અસંતોષ ઉપજો ઘણોજી. માગ્યાં ભૂષણ જેહ, તે ઉપર મમતા કિસીજી; પરદેશીશું પ્રીત, દુખદાયી હોયે ઈસીજી. સાસુ સસરા દોય, કરજેડી આદર ઘણેજી; આંસુ પડતે ધાર, કુંવરને ઈણિ પરં ભણેજી. મદનમંજૂષા એહ, અમ ઉસંગે ઉછરીજી; જન્મ થકી સુખમાંહિ, આજ લગી લીલા કરીજી. વહાલી જીવીત પ્રાય, તુમ હાથે થાપણ હવી; એહને મ દેશો છે, જે પણ પરણો નવનવીછે. પુત્રીને કહે વત્સ, ક્ષમા ઘણી મન આણજેજી; સદા લગી ભરતાર, દેવ કરીને જાણજો. સાસુ સસરા જેઠ, લજજા વિનય મ ચકજોઇ; પરિહરજો પરમાદ, કુળ મરજાદા મ મૂકજો. કંત પહેલી જાગ, જાગતાં નવી ઉંધીયેજી; શોક્ય બહેન કરી જાણુ, વચન ન તાસ ઉલ્લંધીજી. મંત સયલ પરિવાર, જમ્યા પછી ભોજન કરે છે; દાસ દાસી જણ ઢેર, ખબર સહુની ચિત્ત ધરેજી. જિનપૂજા ગુરૂભક્તિ, પતિવ્રતા વ્રત પાલજો; શી કહીયે તુમ શીખ, ઈમ અમ કુળ અજુવાળજી. રાયણ ઋદ્ધિ પરિવાર, દેઈ નૃપે વહાણ ભર્યા છે; મયણમંજૂષા ધૂઅ, વોળાવા સહુ નીસર્યાજી. ૩૩ ૩૫. ૩૬ ૩૭ ૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy