SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ીન્તે. આણ્યા જિસે હાર, ધવલશેઠ તવ જાણીયેાજી; કહે કુંવર મહારાજ, ચાર ભલા તુમે આણીયાજી. એ મુજ પિતા સમાન, હું એ સાથે આવીયેાજી; કેટિધ્વજ સિરદાર, વહાણુ કહાં ઘણાં લાવીયેાજી. છેડાવી તસ બંધ, તેડી પાસે બેસાડીયેાજી; ગુન્હા કરાવી માફ, રાયને પાય લગાડીયેાજી. રાય કહે અપરાધ, એહના પરમેસરે સોજી; અજરામર થયા એહ, જેહ તુમે બાંહે ગ્રàાછ ૧૩ એક દિન આવી શેઠ, કુંવરને એમ વિનવેજી; વેચી વહાણની વસ્તુ, પૂર્યાં કરિયાણું નવેજી. Jain Education International ૨૨ ૨૫ કરાવતા હતા. અ:એક દિવસ કનકેતુ રાજા અને શ્રીપાળ કુવર જિનમ ંદિરના રંગમ ડપમાં સાથે બેઠા હતા અને મનમાં મગ્ન થઈ પ્રભુ અગાડી ઉત્તમ નૃત્ય નાચ એ અવસર દરમિયાન કેટવાળે આવીને અરજ કરી કે “ મહારાજ ! એક દાણચેરી કરનારા ચારને પકડી લાવેલા જી. વળી તેણે આપની આણુ પણ ભાંગી અને ઘણુ જ વ્હેર બતાવ્યું, એથી મે તેને હાથ બતાવ્યા એટલે એ ઝાંખું કર્યું, તેને માટે શેા હુકમ છે? ” તે સાંભળી રાજાએ કહ્યુ ચેરને દંડ આપો. ” એ હુકમ સાંભળતાં જ કુંવરે કહ્યું હું આવી વાતુ જિનમંદિરમાં કેમ કરાય ? તેમ જ જે ચાર હાય તેને નજર રૂબરૂ મગાવી તે ગુન્હેગાર છે કે કેમ ? એ વાતની પરીક્ષા કરીને પછી ગુન્હાના પ્રમાણમાં જે દંડ દેવા લાયક હાય તે દંડ દેવા જોઈએ. કેમકે બધાં મનુષ્યો સરખાં હાતાં નથી. આ પ્રમાણે કુંવરનું બેલવું સાંભળી કેટવાળ મારફત ગુન્હેગાર ચારને રૂબરૂ અણાવ્યો. તેને જોતાં જ ધવલશેડ નજરે પડવો, એટલે તે કુંવર મેલ્યા મહારાજ! ચાર તે આપ ભલે લાવ્યા ! આ તે! મારા પિતા તુલ્ય છે, હું એની સાથે જ અહીં આવ્યો છું, એ કેડિટધ્વજોને! પણ સરદાર છે અને આપના દરમાં ઘણાં વડાણા લઈને આવેલ છે. ઈત્યાદિ કહી ધવળશેઠના અધ છેડાવી પોતાની પાસે બેસાડયો અને તેને ગુન્હા માફ કરાવી રાજાને પગે પડાવ્યો. રાજા ખેલ્યા એને અપરાધ તે પરમેશ્વરે સહન કર્યો છે—એ તે અજરામર થયા; કેમકે એના હાથ આપે પકડચો જેથી એ નિર્ભય ને નિર્દોષ જ છે. ’ ,, ——૧૭ થી ૨૫ For Private & Personal Use Only ૨૩ ૨૪ ૯૭ ૨૬ www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy