________________
શ્રીપાળ રાજાને રાસ.
સદનમંજૂષાને કુંવર શ્રીપાળ પરણ્યા. અને બન્ને સ્ત્રીઓથી સસરાના મકાનમાં જ સ ભાગ્ય પદાર્થો પૂર્ણાંક સુખ વિલસવા લાગ્યા.
~~~ થી ૧૩
૯
ઋષભદેવ પ્રાસાદ, ઉચ્છવ પૂજા નિત કરેજી; ગીત ગાન બહુ દાન, વિત્ત ધણું તિહાં વાવરેજી. ચૈત્ર માસે સુખવાસ, આંબિલ આલી આદરેજી; સિચક્રની સાર, લાખીણી પૂજા કરેછ. વરતાવી અમારી, અઠ્ઠાઈ મહેાત્સવ ધણાજી; સફળ કરે અવતાર, લાહા લિયે લખમી તાજી.
Jain Education International
૧૬
અઃ—તદ્દન તર કુંવરે શ્રી ઋષભદેવજીના મંદિરની અંદર મોટા આનંદ સહિત ઉત્સવ અને પૂજા-ગીત ગાન કરી, દાન આપવામાં પુષ્કળ ધન વાપરવું શરૂ રાખ્યું. દરમિયાન ચૈત્ર માસ આવી પહોંચતાં સુખના આવાસરૂપ આંબિલની એળી આદરી કુંવરે શ્રી સિદ્ધચક્રજીની ઉત્તમ પ્રકારે લાખેણી પૂજ કરવા માંડી. અમારી પડહા-એટલે કે આંબિલની અઠ્ઠાઈ પૂરી થતાં લગી કઈ પણ પ્રાણીને મારવું નહી, એવા ઢઢરેસ-પીટાવી ઘણા મેટ અઠ્ઠાઈ મહેાત્સવ કર્યો. અને આ પ્રમાણે મળેલી લક્ષ્મીના વ્હાવા લઈ અવતારને સફળ કરવા સાથે લક્ષ્મીના લ્હાવેા લીધે. ~~~૧૪ થી ૧૬
એક દિન જિનહર માંહિ, કુવરરાય બેઠા મિલીજી; નૃત્ય કરાવે સાર, જિનવર આગળ મન રહી.
ઈ ણે અવસર કેટવાલ, આવી અરજ કરે ઇસીજી; દાણુ ચારીયે ચાર, પકડયો તસ આજ્ઞા કીસીજી. વળી ભાંગી તુમ આણુ, ખલ બહુલ ઇણે આર્યું છ; અમે દેખાડયા હાથ, તવ મહેાદું ઝાંખુ કર્યું છે. રાજા મેલે તામ, દંડ ચારના દીજીયેજી; જિહરમાં એ વાત, કહે કુવર કિમ કીજીયેજી. નજરે કરી હજૂર, પહેલાં કીજે પારખુંજી; પછે... દીજીયે દંડ, સહુયે ન હાય સારિખુજી,
૧૪
For Private & Personal Use Only
૧૫
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
www.jainelibrary.org