SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રોના ત્રણ પ્રકાર સમરાદિત્યકુમારે કહ્યું, મિત્રે ત્રણ પ્રકારના હોય છે. (૧) જઘન્ય-નિત્યમિત્ર : જે હંમેશા લાલન-પાલન કરાતે હોય, પણ સંકટ સમયમાં બેવફા થઈ ફરી જાય. કરેલા ઉપકારને પણ ભૂલી જાય. હંમેશની પ્રીતિ ક્ષણવારમાં નાશ કરે તે જઘન્ય-મિત્ર કહેવાય. - (૨) મધ્યમ-૫વમિત્ર: જે મિત્ર કઈ કઈ વખતે જ મળતું હોય, પર્વ દિવસે કે ઉત્સવમાં લાલન-પાલન કરાતે હોય, પરંતુ તે પણ સંકટ સમયે સહાય ન કરે તે તે મધ્યમ-મિત્ર કહેવાય. (૩) ઉત્તમ જુહાર મિત્ર: જે મિત્ર કે ઈવાર રસ્તામાં દેખાય, ત્યારે જ માત્ર કુશલ સમાચાર પૂછે, પણ સંકટ સમયે ત્યાગ નહિ કરતા, સહાય કરે તે ઉત્તમ-મિત્ર ગણાય. આ પ્રમાણે ત્રણ પ્રકારના મિત્રનું સ્વરૂપ જાણ્યા પછી ઉત્તમ મિત્રોની સેબત કરવી જોઈએ તે તેને ઉપાય સાંભળ :– (૧) જઘન્ય-મિત્ર–તે આપને દેહ–મૃત્યુ વખતે આત્માને છેડી દે છે. (૨) મધ્યમ-મિત્ર–તે આપણા સ્વજન-સંબંધીઓ કઈ પ્રસંગે જ કામ આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy