SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ માંગતું નથી. અને મને બીજી કાંઈ પણ ઝંખના નથી. ભલે, મારો નાનો ભાઈ રાજા બને. આ શબ્દો સાંભળીને રાજમાતા લીલાવતીના ચહેરા ઉપર કાંઈક પ્રસન્નતા ઉપસી આવી ખરી પણ વળતી જ પળે તે બોલી. ના, બેટા. ના, “હું તને રાજ્યને ત્યાગ કરીને ચાલી જવાનું કહેતી નથી.” પણ એટલું જ કહેવાનું કે તું રાજ્યપદે રહે અને યુવરાજ પદ તારા લઘુબંધુને આપ એટલું જ બસ છે.” પણ જયકુમારનું મન રાજ્યની ઝંખનાથી યુક્ત હતું. તેને રાજ્યનો ષડ્યુંત્ર જરાયે ગમતું ન હતું. આ ક્ષણે તેના મનમાં સનતકુમાર મુનિને વાર્તાલાપ ગુંજી રહ્યો. જયકુમારને આત્મા વિરક્તિ ચાહતે હતે. રાજમાતા લીલાવતીએ જ્યારથી ઉક્ત પ્રસ્તાવ મૂક્ય ત્યારથી જયકુમારનું મન એવી પુણ્ય-પળની શેધ કરી રહ્યું હતું કે—કયારે એવી ક્ષણ આવે—જે ક્ષણે બધુ ત્યાગ કરીને ચાલી નીકળું. અને તે પછી નજીકના જ ભવિષ્યમાં મુનિ સનતકુમાર મુનિર્વાદ સાથે વિહાર કરતાં ત્યાં પધાર્યા. મંત્રીશ્વરના મુખેથી આ સમાચાર જયકુમારને મળતાં જ તેઓ વંદન માટે ચાલી નીકળ્યાં અને મુનિ સનત કુમાર પાસે જયકુમાર મુનિજીવન સ્વીકાર્યું. એક તથી જેમ બીજી ત પ્રગટે તેમ જ્યકુમારના મુનિ-જીવનના સ્વીકાર સાથે જ તેમને મંત્રી–પરિવાર અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy