SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ રાજમાતા લીલાવતીને તે બંને પુત્રે ઉપર એક સરખે પ્રેમ હતું. પણ ભાઈ-ભાઈ વચ્ચે આ માટે સંબંધ ન હતે. છતાં જયકુમાર તે એટલાં જ ઉદાર અને પ્રેમાળ દેખાતા. એક પક્ષી ન્યાય કયાં સુધી ચાલે? રાજમાતાની અસ્વસ્થતાનું કારણ પણ આજ હતું. જ્યારે જયકુમારે આવીને, માતાને પ્રણામ કરી પૂછ્યું. બેલ, મા ! તે અસ્વસ્થ કેમ છે ! જે હોય તે મને નિઃસંકેચ જણાવ, લીલાવતી બેલ્યાં–બેટા ! કુમાર ! તારી વિનય-ભક્તિથી તે હું ઘણું જ સંતુષ્ટ છું. પણ તને ખબર છે કે–તારા લઘુબંધુના મનમાં કેઈ એ વૈર-ભાવ જાગે છે કે તે તારા આ રાજ્યને સ્વાધીન કરવા તૈયાર થયે છે. અને કેઈ પણ ભેગે એ રાજ્યને લઈને જ રહેશે.” રાજમાતાને આશય જયકુમારને સમજતાં જરાય વાર ન લાગી. રાજકુમાર જયકુમારના મનમાં તીવ્ર મંથન જાગ્યું. જે રાજેશ્વરી તે નરકેશ્વરી” આ કહેવત સાચી જ છે તે મારે આ રાજ્યનું શું કામ? જે રાજ્યના કારણે માતાનું મન ઉદ્વિગ્નતા અનુભવતું હોય અને લઘુબંધુ વિજયને મારા પ્રતિ દ્વેષ થતું હોય તેવા રાજ્યની ખટપટને મારે ન જોઈએ. એટલે જયકુમારે મને મન નિર્ણય કરીને માતાના ચરણે શિર ઝુકાવીને કહ્યું :-માતાજી! તમે ચિંતા ન કરશો. હું રાજ્યારૂઢ થવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy