SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ SS કાલલોક-સર્ગ ૩૨ सप्तोत्तरं गणभृतां शतं संयमिनां प्रभोः । तिस्रो लक्षाः सहस्राश्च त्रिंशद्विमलचेतसां ॥ ४३५ ॥ लक्षाश्चतस्रः साध्वीनां सहस्राणि च विंशतिः । षट्सप्ततिः सहस्राणि द्वे लक्षे श्रावकोत्तमाः ॥ ४३६ ।। लक्षाः पंच सहस्राश्च पंच स्युः श्राविकाः प्रभोः । सहस्रा द्वादशाभूवन् केवलज्ञानशालिनां ॥ ४३७ ॥ सहस्राणि दश प्राहुस्तथा त्रीणि शतानि च । मनोविदामथ दश सहस्राण्यवधिस्पृशां ॥ ४३८ ॥ शतास्त्रयोविंशतिश्च स्युश्चतुर्दशपूर्विणां । सहस्राश्च नव प्रोक्ता वादिनां षट्शताधिकाः ॥ ४३९ ॥ सहस्राः षोडश शतं चाष्टाढ्यं वैक्रियस्पृशः । सूर्याख्यो गणभृन्मुख्यो रतिसंज्ञा प्रवर्तिनी ।। ४४० ॥ नृपश्चाजितसेनाख्यः प्रभुभक्तिपरायणः । यक्षश्च कुसुमो नील-वर्णो हरिणवाहनः ॥ ४४१ ॥ अभयं च फलं चाय-मपसव्ये करद्वये । नकुलं चाक्षसूत्रं च धत्ते वामे चतुर्भुजः ॥ ४४२ ॥ देवी भवेदच्युताख्या श्यामाख्येयं मतांतरे । चतुर्भुजा श्यामवर्णा भास्वरा नरवाहना ॥ ४४३ ॥ ५प्रम प्रभुने १०७ गए।धरी, 3,30,000 निज मनवा मुनिमा उता. ४३५. यार सामने वाश 1२ साली, २,७१,000 उत्तम. श्राव. ता. ४39. પાંચ લાખ અને પાંચ હજાર શ્રાવિકાઓ, બાર હજાર કેવળજ્ઞાનીઓ, દશ હજાર અને ત્રણ સો મન:પર્યવજ્ઞાની, દશ હજાર અવધિજ્ઞાની, ૨૩૦૦ ચૌદપૂર્વી, નવ હજાર અને છસો વાદી હતા. ४३७-४३८. અને ૧૬૧૦૮ વૈક્રિયલબ્ધિવાળા થયા. સૂર્ય નામના મુખ્ય ગણધર, રતિ નામે પ્રવર્તિની અને मन्तिसेन नामना. २०% प्रभुमतिम परायएश्राप थयो. ४४०-४४१. કુસુમ નામનો યક્ષ નીલવર્ણવાળો, હરિણના વાહનવાળો અભય અને ફળ જમણા બે હાથમાં તથા નકુળ અને અક્ષસૂત્ર ડાબા બે હાથમાં ધારણ કરનારો, ચાર ભુજાવાળો થયો. ૪૪૨. અય્યતા નામે દેવી મતાંતરે શ્યામા નામે દેવી, ચાર ભુજાવાળી, શ્યામવર્ણવાળી, તેજસ્વીશરીરવાળી, નરના વાહનવાળી, દક્ષિણબાજુના બે હાથમાં વરદ અને બાણ તથા ડાબી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy