________________
સુમતિનાથ ભગવાનનું વર્ણન
स्थितिं तत्र त्रयस्त्रिंश- त्सागरामनुभूय च । देशेषु कोशलाख्येषु पुरे साकेतनामनि ॥ ३९४ ॥ मेघभूपालतनयो मंगलाकुक्षिसंभवः । पंचमः सुमतिर्नाम्ना जिनोऽभूत्क्रौंचलांछनः ।। ३९५ ॥ शुक्ला द्वितीया नभसो वैशाखस्य सिताष्टमी । तस्यैव नवमी शुक्ला चैत्रस्यैकादशी सिता ॥ ३९६ ॥ चैत्रस्य नवमी शुक्ला कल्याणकदिनाः क्रमात् । स्यच्चतुर्षु मघा धिष्ण्यं पंचमे च पुनर्वसू ॥ ३९७ ॥ प्रभोर्गर्भस्थितिर्मासा नव षड्वासराधिकाः । धनुःशतत्रयं देहोच्छ्रयो राशिर्मृगाधिपः ।। ३९८ ॥ अभिनंदननिर्वाणान्नवभिः कोटिलक्षकैः । चत्वारिंशत्पूर्वलक्ष- न्यूनैः पाथोधिभिः किल ॥ ३९९ ॥ सुमतेरभवज्जन्म शेषे तुर्यारकस्य च । चत्वारिंशत्पूर्वलक्षा-धिकेऽब्धिकोटिलक्षके । ४०० ॥ तोरेकस्य पुत्रस्य सपल्योरुभयोरभूत् ।
विवाद एकदा भूयान् मृते पत्यौ धनाशया ॥ ४०१ ॥
सुमतिनाथ विनेश्वर थया. उ८४-८५.
શ્રાવણ સુદ ૨, વૈશાખ સુદ ૮, વૈશાખ સુદ ૯, ચૈત્ર સુદ ૧૧ અને ચૈત્ર સુદ ૯ એ અનુક્રમે પાંચ કલ્યાણના દિવસો થયા. તેમાંના ચાર કલ્યાણક મઘા નક્ષત્રમાં અને પાંચમું પુનર્વસુ નક્ષત્રમાં થયું.
३८५-३८७.
૬૧
પ્રભુની ગર્ભસ્થિતિ નવ માસ અને છ દિવસની, ત્રણસો ધનુષ્યપ્રમાણ શરીર અને સિંહરાશિ हती. उ८८.
અભિનંદનસ્વામીના નિર્વાણથી ૪૦ લાખ પૂર્વ ન્યૂન નવ લાખ ક્રોડ સાગરોપમે સુમિતાનાથનો જન્મ થયો, ત્યારે ૪૦ લાખ પૂર્વ અધિક એક લાખ ક્રોડ સાગરોપમ પ્રમાણ ચોથો આરો બાકી રહ્યો हतो. उ८८-४००.
Jain Education International
સુમતિનાથ નામ પાડવાનું કારણ એવું બન્યું, કે એક પુત્ર માટે બે શોક્યોમાં પોતાના પતિ મરણ પામ્યા બાદ પતિના ધનની આશાથી વિવાદ ઉત્પન્ન થયો. (બંને જણી પુત્ર પોતાનો છે એમ दुहेवा सागी) ४०१.
For Private & Personal Use Only
www.jainelibrary.org