SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ કાલલોક-સર્ગ ૩૨ *** ** *** * लोहासनाधिरूढा च नाम्नाजितबला सुरी । अजितप्रभुभक्तानां कमा दिशति संपदः ॥ ३४२ ॥ इति श्रीअजितः जंबूद्वीपे प्राग्विदेहे विजये रमणीयके । पुर्यां शुभायां विपुल-बलोऽभूभूपतिः पुरा ॥ ३४३ ॥ ग्रैवेयके सप्तमेऽभू-संभ्रांतगुरुर्दीक्षितः । सैकोनत्रिंशदब्ध्यायु-स्त्रिदशोऽथ च्युतस्ततः ॥ ३४४ ॥ कुणालदेशे श्रावस्त्यां जितारिनृपतेः सुतः । अभूत्सेनाकुक्षिरनं तृतीयः सम्भवो जिनः ॥ ३४५ ॥ फाल्गुनस्याष्टमी शुक्ला शुक्ला सहचतुर्दशी । मार्गशीर्षस्य राका च कार्तिकासितपंचमी ॥ ३४६ ॥ चैत्रस्य पंचमी शुक्ला कल्याशतिथयः प्रभोः । चतुषु मृगशीर्षं भमार्द्रा भवति पंचमे ।। ३४७ ।। मासा नवदिनैः षड्भि-रधिका गरभस्थितिः । तुरगो लांछनं राशिः प्रभोमिथुनसंज्ञकः ॥ ३४८ ॥ અંકુશને ધારણ કરનારી, ગૌરવર્ણવાળી, ચાર ભુજાવાળી, લોહાસનપર આરૂઢ થયેલી અજિતબલો નામે દેવી અજિતપ્રભુના ભક્તોને સુંદર એવી સંપદા આપનારી થઈ. ૩૪૧-૩૪૨. ઇતિ શ્રી અજિત શ્રી સંભવનાથ ભગવાનનું વર્ણન - જંબૂદ્વીપના પૂર્વમહાવિદેહ ક્ષેત્રમાં રમણીય નામના વિજયમાં શુભા નામની નગરીમાં પહેલાં વિપુલબળ નામનો રાજા હતો. ૩૪૩. તેણે સંભ્રાંત ગુરની પાસે દીક્ષા લીધી. મરણ પામીને સાતમા વૈવેયકમાં ૨૯ સાગરોપમનાં આયુષ્યવાળો દેવ થયો. ત્યાંથી અવીને કુણાલદેશમાં શ્રાવસ્તિ નામની નગરીમાં જિતારિ રાજાની સેના નામની રાણીની કુક્ષિમાં પુત્રરત્નપણે ઉત્પન્ન થયા, તે ત્રીજા સંભવનાથ તીર્થંકર થયા. ૩૪૪૩૪૫. ફાગણ સુદ ૮, માગસર સુદ ૧૪, માગસર સુદ ૧૫, કારતક વદ ૫ અને ચૈત્ર સુદ-૫ આ તેમના પાંચ કલ્યાણકોની તિથિ છે. ચાર કલ્યાણક મૃગશીર્ષ નક્ષત્રમાં અને પાંચમું આદ્રા નક્ષત્રમાં થયેલ છે. ૩૪૬-૩૪૭. પ્રભુની ગર્ભસ્થિતિ નવ માસ અને છ દિવસની, લાંછન તુરગનું અને રાશિ મિથુન જાણવી. ૩૪૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy