SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ અજીતનાથ ભગવંતનો પરિવાર मनोविदां सहस्रा द्वा-द्वाशाढ्याः पंचभिः शतैः । सार्वावधिभाजां तु स्युश्चतुर्नवतिः शताः ॥ ३३४ ॥ सप्तत्रिंशच्छता विंशाः स्युश्चतुर्दशपूर्विणां । विंशतिक्रि यवतां सहस्राः सचतुः शताः ॥ ३३५ ॥ सहस्राः द्वादश चतुः- शताढ्या वादिनां मताः । प्रत्येकबुद्धा विज्ञेयाः स्वशिष्यसमसंख्यकाः ॥ ३३६ ॥ एवं सर्वेषामपि ज्ञेयं. सिंहसेनाभिधः श्रीमान् गणभृप्रथमः प्रभोः । तथा प्रवर्तनी फल्गूः सगरो भक्तभूपतिः ॥ ३३७ ॥ वरदं मुद्गरं चाक्ष-सूत्रं पाशं च दक्षिणे । दोष्णां चतुष्टये बिभ्रद् वामे करचतुष्टये ॥ ३३८ ।। बीजपूरं चाभयं चां-कुशं शक्ति समुद्वहन् । महायक्षाभिधो यक्षः श्यामवर्णश्चतुर्मुखः ॥ ३३९ ॥ करींद्रवाहनोऽष्टाभि-भुजैः पात्यष्ट दिग्गजान् । द्वितीयस्याऽद्वितीयस्य प्रभोश्चरणसेवकान् ॥ ३४० ॥ दधाना दक्षिणे पाणि-द्वये वरदपाशकौ । बीजपूरांकुशौ वामे गौरवर्णा चतुर्भुजा ।। ३४१ ॥ મનપર્યવજ્ઞાની બાર હજાર પાંચસો અથવા બારહજાર પાંચસો પચાસ થયા. અવધિજ્ઞાની ८४०० थया. 33४. ૩૭૨૦ ચૌદપૂર્વી થયા. ૨૦૪૦૦ વૈક્રિયલબ્ધિવાળા થયા. ૩૩પ. ૧૨,૪૦૦ વાદી થયા. સ્વશિષ્યની (મુનિઓની) સમસંખ્યાવાળા પ્રત્યેકબુદ્ધ જાણવા. ૩૩૬. આ પ્રમાણે બધા પ્રભુ માટે જાણવું. પ્રભુના પ્રથમ ગણધર સિંહસેન નામના થયા, ફલ્યુશ્રી મુખ્ય પ્રવત્તિની થઈ સગરચક્રી ભક્ત રાજા થયા. ૩૩૭. ' દક્ષિણ બાજુના ચાર હાથમાં વરદ, મુદુગર, અક્ષસૂત્ર અને પાશને ધારણ કરનાર અને ડાબી બાજુના ચાર હાથમાં બીજપૂર, અભય, અંકુશ અને શક્તિ ધારણ કરનારો, શ્યામવર્ણવાળો ચાર भुलवामी, मायक्ष नामनो यक्ष थयो. 33८-33८. એ હાથીના વાહનવાળો યક્ષ, આઠ ભુજાઓવડે આઠ દિગ્ગજો કે જે અદ્વિતીય એવા દ્વિતીય પ્રભુના ચરણના સેવકો હતા તેમનું રક્ષણ કરતો હતો. ૩૪). દક્ષિણ બાજુના બે હાથમાં વરદ અને પાશ તથા ડાબી બાજુના બે હાથમાં બીજપૂર અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy