SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ બીજી વિષમોત્તર દંડિકા तृतीयायां दंडिकायां पुनर्मुक्तिनिरूपकं । चतुर्थ्यां चादिमं स्थानं पुनः सर्वार्थसूचकं ॥ २९७ ॥ द्वितीयायां यथैकोनत्रिंशद्रूपेंकके क्रमात् । एकोनत्रिंशतं वारान् लिखिते क्षेपकेषु च ।। २९८ ॥ पूर्वोक्तेषु योजितेषु सर्वार्थसिद्धमोक्षयोः । गतानां जायते संख्या सा चैवं भाव्यते क्रमात् ॥ २९९ ।। एकोनत्रिंशदत्रादौ सर्वार्थे प्रययुस्ततः । एकत्रिंशद्ययुः सिद्धिं द्विकक्षेपकयोगतः ॥ ३०० ॥ सर्वार्थे च चतुस्त्रिंश-दष्टात्रिंशत्ततः शिवे । पर्यंते पंचपंचाशत् सर्वार्थेऽत्र ययुनृपाः ।। ३०१ ॥ एकोनत्रिंशतं वारान् पंचपंचाशतं न्यसेत् । पूर्वोक्तक्षेपकक्षेपा-द्भाव्या तृतीयदंडिका ॥ ३०२ ॥ क्षेपकास्तु सर्वास्वपि दंडिकासु 'दुगपणनवगं' इत्यादयः पूर्वोक्ता एव ज्ञेयाः. भाव्या एवमसंख्येया विषमोत्तरदंडिकाः । । તાવધાવત્સમુન્ન: પિતા શ્રીનિવાર્યત: રૂ૦રૂ | ત્રીજીમાં પહેલું સ્થાન સિદ્ધિસૂચક, ચોથીમાં. પહેલું સ્થાન સર્વાર્થસૂચક એ પ્રમાણે ક્રમસર જાણવું. ૨૯૭. બીજી વિષમોત્તર દડિકામાં ઓગણત્રીશનો અંક ૨૯ વાર લખવો અને પછી પૂર્વ પ્રમાણે ક્ષેપકની સંખ્યા જોડવી એટલે સવર્થમાં અને મોક્ષમાં જનારની સંખ્યા અનુક્રમે આ પ્રમાણે આવશે. ૨૯૮-૨૯૯. આદિમાં પ્રક્ષેપ ન હોવાથી ૨૯ સવર્થેિ, બીજીમાં બેનો પ્રક્ષેપ હોવાથી ૩૧ મુક્તિએ, ત્રીજીમાં પાંચનો પ્રક્ષેપ હોવાથી ૩૪ સવર્થેિ, ચોથીમાં નવનો પ્રક્ષેપ હોવાથી ૩૮ મુક્તિએ એ પ્રમાણે છેલ્લે પપ રાજા સવર્થેિ જનારા આવશે. (કારણ કે ત્યાં ૨૯ માં ૨૬ નો પ્રક્ષેપ છે.) ૩૦૦-૩૦૧. હવે ત્રીજી વિષમોત્તરદંડિકામાં ઉપરનો છેલ્લો અંક પ૫ છે તે ઓગણત્રીશ વાર લખવો અને તેમાં પૂર્વપ્રમાણે પ્રથમ સ્થાનને મૂકીને ૨૮ સ્થાનમાં ૨૮ જુદા જુદા અંકનો પ્રક્ષેપ કરવો. એ પ્રમાણે બે અંક મેળવવાથી જે અંક આવે તે સિદ્ધ અને સવર્થે જનાર સમજવો. આ ત્રીજી દંડિકા થઈ. ૩૦૨. ક્ષેપક અંક બધી દેડિકામાં પૂર્વે કહ્યા પ્રમાણે બે, પાંચ, નવ વિગેરે સમજવા. આ પ્રમાણે અસંખ્ય વિષમોત્તરદેડકા સમજવી. અને તે યાવત્ અજિતનાથજીના પિતા જિતશત્રુ રાજા થયા ત્યાં સુધી સમજવી. ૩૦૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy