SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ કાલલોક-સર્ગ ૩૨ उक्तं च- सिवगइसव्वढेहिं दो दो ठाणा विसमुत्तरा नेया । जाव उणतीसठाणे गुणतीसं पुण छवीसाए ॥ २९१ ॥ अत्र जावेत्यादि यावदेकोनत्रिंशत्तमे स्थाने त्रिकरूपे षड्विंशतौ प्रक्षिप्तायामेकोनत्रिंशद्भवंति. ततो भवेद् द्वितीयेह विषमोत्तरदंडिका । पूर्वाचार्योदिताम्नायात् श्रूयतां सा विभाव्यते ॥ २९२ ॥ प्रथमाया दंडिकाया अंकस्थानं यदंतिमं । एकोनत्रिंशतं वारान् तल्लिखित्वा यथाक्रमं ॥ २९३ ॥ प्राग्वदाद्यं परित्यज्य द्वितीयादिपदेषु च । प्रागुक्तक्षेपकक्षेप संख्या भवति यावती ।। २९४ ॥ तावंतः सर्वार्थसिद्ध-सिद्ध्योÖया यथाक्रमं । एवं भवंत्यसंख्येया विषमोत्तरदंडिकाः ॥ २९५ ॥ आद्यायामादिमं स्थानं निर्धाणगतसूचकं ।। द्वितीयायां दंडिकायां सर्वार्थगतसूचकं ॥ २९६ ॥ મુક્તિએ, વીશ સવર્થેિ, પચાસ મુક્તિએ, તોંતેર સવર્થે, એંશી મુક્તિએ, ચાર સવર્થેિ. ૩-૨૩ ૩-૪૭ ૩-૭૦ ૩-૭૭ ૩-૧ પાંચ મુક્તિએ, નેવું સવર્થેિ. ચુમોતેર મુક્તિએ, પાંસઠ સવર્થિ, બોંતેર મુક્તિએ, ૩-૨ ૩-૮૭ ૩-૭૧ ૩-૬૨ ૩-૬૯ સત્તાવીશ સવર્થેિ, ઓગણપચાસ મુક્તિએ, એક સો ત્રણ સવર્થેિ અને ઓગણત્રીશ ૩-૨૪ ૩-૪૬ ૩-૧૦૦ ૩-૨૬ મુક્તિએ) આ પ્રમાણે ઓગણત્રીશમે સ્થાને ઓગણત્રીશ મોક્ષે ગયા. એ પહેલી વિષમોત્તરદંડિકા જાણવી. ૨૯૦. કહ્યું છે કે - શિવગતિએ અને સવર્થેિ. બે બે સ્થાને અનુક્રમે એવી રીતે જાણવું કે યાવતુ ઓગણત્રીશમે સ્થાને ત્રણમાં છવીશ નાંખવાથી ઓગણત્રીશ મુક્તિએ જાય. ૨૯૧. અહીં જાવશબ્દથી ઓગણત્રીશમા ત્રિકરૂપસ્થાનમાં ૨૬ નો પ્રક્ષેપ હોવાથી ર૯ થાય છે. હવે બીજી વિષમોત્તરદપિકા પૂર્વાચાર્યથિત આમ્નાયથી આ પ્રમાણે સમજવી. ૨૯૨. પહેલી ડિકાનું અંત્ય અંકનું સ્થાન જે ર૯ આવેલ છે, તે ૨૯ નો અંક ઓગણત્રીશ વાર લખવો. પછી અનુક્રમે પૂર્વની જેમ પહેલું સ્થાન છોડી ૨૮ સ્થાનમાં પૂર્વપ્રમાણે અંકનો પ્રક્ષેપ કરવો. તે પ્રક્ષેપ સાથે મેળવતાં જે સંખ્યા આવે તે અનુક્રમે સવર્થેિ અને મુક્તિએ જનારી સમજવી. આ પ્રમાણે અસંખ્યાતી વિષમોત્તરદંડિકા થાય. ૨૯૩-૨૯૫. તેમાં પહેલીમાં પહેલું સ્થાન સિદ્ધિ સૂચક, બીજીમાં પહેલું સ્થાન સવર્થસૂચક, ૨૯૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy