SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથી વિચિત્રદંડિકા स्थापयेत् प्रथमे चात्र प्रक्षिपेनैव किंचन । प्रक्षेपाः स्युः क्रमादेते द्वितीयादित्रिकेषु तु ॥ २८४ ॥ दुग पण नवगं तेरस सत्तरस दुवीस छच अट्ठेव । बारस चउदस तह अट्ठावीस छव्वीस पणवीसा ॥ २८५ ॥ एक्कारस तेवीसा सीयाला सत्तरि सत्तहत्तरिया | इग दुग सत्तासीई इगहत्तरि मेव बावट्ठी ॥ २८६ ॥ अउणत्तरि चउवीसा छायाल सयं तहेव छव्वीसा । एए किर पक्खेवा बीअति गाईसु अणुकमसो ॥ २८७ ॥ क्षेपेष्वमीषु क्षिप्तेषु यद्रूपाः स्युस्त्रिका इमे । क्रमात्तावंतस्तावंतः सिद्धिसर्वार्थसिद्धयोः ॥ २८८ ॥ यो मुक्तौ ततः पंच सर्वार्थेऽष्टौ ततः शिवे । ततो द्वादश सर्वार्थे ततः षोडश निर्वृतौ ॥ २८९ ॥ इत्येवमेकोनत्रिंशत्तमे स्थाने ययुः शिवं । एकोनत्रिंशदेषाद्या विषमोत्तरदंडिका ।। २९० ॥ કરવો. તેમાં પહેલાં ત્રગડાની નીચે કાંઈ પ્રક્ષેપ કરવો નહિં. બાકીના ૨૮ ત્રગડા નીચે આ પ્રમાણે પ્રક્ષેપ કરવો. ૨૮૩-૨૮૪. બે, પાંચ, નવ, તેર, સત્તર, બાવીશ, છ, આઠ, બાર, ચૌદ, અઠ્ઠાવીશ, છવીશ, પચીશ, અગ્યાર, ત્રેવીશ, સુડતાળીશ, સીત્તેર, સત્તોતેર, એક, બે, સત્તાશી, ઇકોતેર, બાસઠ, ઓગણોતેર, ચોવીશ, છેંતાળીશ, સો અને છવીશ. આ પ્રમાણે (જુદા જુદા ૨૮) પ્રક્ષેપ બીજા વિગેરે ત્રિકમાં અનુક્રમે ક૨વા. ૨૮૫-૨૮૭. એ પ્રમાણે નાખવાથી જે રૂપના અંકો થાય તે ક્રમે તેટલા તેટલા સિદ્ધમાં અને સર્વાર્થમાં ગમન કરનાર જાણવા. ૨૮૮. તે આ રીતે - ત્રણ મુક્તિમાં, પાંચ સર્થિ, આઠ મુક્તિમાં બાર સવર્થિ, સોળ મુક્તિમાં. ૨૮૯ ૩-૨ ૩-૫ ૩-૯ ૩-૧૩ (વીશ સર્વાર્થ, નવ સ્વર્થે, અગ્યાર મુક્તિએ, પંદર સર્વાર્થે ૩-૧૭ ૩-૬ Jain Education International ૩-૦ પચીશ મુક્તિએ, ૩-૨૨ ૩-૮ ૩-૧૨, સત્તરમુક્તિએ, એકત્રીશ સર્થિ, ઓગણત્રીશ મુક્તિએ, અઠાવીશ સર્વાર્થ, ચૌદ ૩-૧૪ ૩-૨૮ ૩-૨૫ ૩-૧૧ ૪૩ ૩-૨૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy