SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ४२ કાલલોક-સર્ગ ૩૨ आदावेको ययौ मुक्ति द्वौ सर्वार्थेषु जग्मतुः । ततस्त्रयो ययुर्मुक्ति सर्वार्थेऽथ चतुष्टयं ॥ २७५ ॥ इत्येकोत्तरा वृद्ध्या मुक्तिसर्वार्थसिद्धयोः । तावद्वाच्या असंख्येयाः स्युर्यावत्ते द्वयोरपि ॥ २७६ ॥ इयमेकोत्तरैकादिः स्याच्चित्रांतरदंडिका । द्वितीया व्युत्तरैकादिः साप्येवं परिभाव्यते ॥ २७७ ।। आदावेको ययौ मुक्ति सर्वार्थे च ततस्त्रयः । ततो मुक्ती ययुः पंच सर्वार्थे सप्त ते ययुः ॥ २७८ ॥ एवं व्युत्तरया वृद्ध्या मुक्तिसर्वार्थसिद्धयोः । यावद्भवंत्यसंख्येया-स्तावद्वाच्या द्वयोरपि ॥ २७९ ॥ एकस्ततः परं मुक्तौ सर्वार्थे च चतुष्टयं । मुक्तौ जग्मुस्ततः सप्त सर्वार्थे च ततो दश ॥ २८० ।। एवं व्युत्तरया वृद्ध्या-ऽसंख्येयाः स्युर्द्वयोरपि । तृतीया व्युत्तरैकादिः स्याच्चित्रांतरदंडिका ।। २८१ ॥ चतुर्थी च विचित्रा स्या-त्तस्याः पूर्वमहर्षिभिः । उपायोऽयं वक्ष्यमाणः परिज्ञानाय दर्शितः ॥ २८२ ॥ एक ऊर्ध्वंमधश्चैकः पुनरूर्ध्वमधः पुनः । ऊर्ध्वाधः परिपाट्यैव-मेकोनत्रिंशतं त्रिकान् ॥ २८३ ॥ - તેમાં પહેલી દંડિકામાં એક મુક્તિએ, બે સવર્થે, ત્રણ મુક્તિએ, ચાર સવર્થેિ આમ એકેકની વૃદ્ધિએ સિદ્ધ થનાર ને સવર્થેિ જનારની સંખ્યા ત્યાં સુધી સમજવી કે તે બંને અસંખ્યાતા થાય. આ એકાદિએકોત્તરચિત્રાંતરદંડિકા જાણવી. ૨૭પ-૨૭૬. ત્યારપછી બીજી એકથી આરંભીને બે-બે અધિક સંખ્યાવાળી દંડિકા આ પ્રમાણે સમજવી. એક મોક્ષમાં ત્રણ સવર્થિ, પાંચ મોક્ષમાં, સાત સવર્થેિ. આ પ્રમાણે દ્વિઉત્તર વૃદ્ધિએ ત્યાંસુધી વધવું કે તે રીતે મોક્ષે જનાર અને સવર્થેિ જનારની સંખ્યા અસંખ્યાતી થાય. આ બીજી એકાદિ દ્વિઉત્તરા ચિત્રાંતરદંડિકા જાણવી. ૨૭૦-૨૭૯. ત્યારપછી ત્રીજી દંડિકામાં એક મુક્તિએ, ચાર સવર્થેિ. સાત મુક્તિએ, દશ સવર્થેિ. એમ ત્રણ ત્રણ વધતાં ત્યાં સુધી વધવું કે યાવતું મોક્ષે જનાર અને સવર્થેિ જનારની સંખ્યા અસંખ્યાતી થાય. આ ત્રીજી એકાદિત્રિઉત્તરાચિત્રાંતરદડિકા જાણવી. ૨૮૦-૨૮૧. ચોથી વિચિત્રદંડિકા જાણવાનો ઉપાય મહર્ષિઓએ આ પ્રમાણે કહ્યો છે-૨૮૨. એક લાઈનમાં અથવા ઉપર નીચે ઓગણત્રીશ ત્રગડા મૂકવા. પછી તેમાં નીચે પ્રમાણે પ્રક્ષેપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy