SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ વિલોમ-પ્રતિવિલોમ સિદ્ધદંડિકા उक्तं च- विवरीयं सव्वठे चउदसलक्खाउ निव्वुओ एगो ।। सच्चेव य परिवाडी पन्नासा जाव सिद्धीए ॥ २६८ ।। मुक्ती सर्वार्थसिद्धे च द्वे द्वे लक्षे निरंतरं । ययुस्ते समसंख्याका एयं त्रिचतुरादयः ।। २६९ ॥ यावल्लक्षा असंख्येयाः स्युस्तुल्या उभयोरपि । સમલંધ્યા મ૯િદ્ધ-ડિજેયં તૃતીવિકા | ર૭૦ || उक्तं च- तेण परं दुदुलक्खाइ दो दो ठाणाइ समग वच्चंति । सिवगइसव्वठेहिं इणमो तेसिं विहा होइ ॥ २७१ ॥ दो लक्खा सिद्धीए दो लक्खा नरवईण सव्वढे । પર્વ તિરૂવવ વવ પંઘ નાવ તવસ્થા સંવિઝા || ર૭૨ / ततश्चित्रांतराः ख्याताश्चतस्रः सिद्धदंडिकाः । एकादिरेकाभ्यधिका तत्राद्या सिद्धदंडिका ॥ २७३ ।। एकादिव्युत्तरान्या स्यादेकादिस्व्युत्तरा परा । स्यात्सिद्धदंडिका तुर्या द्वित्र्यादिविषमोत्तरा ॥ २७४ ॥ કહ્યું છે કે - “ પ્રથમથી વિપરીતપણે એટલે ચૌદ લાખ સવર્થેિ ને એક સિદ્ધિએ. એ પરિપાટીથી યાવતું પચાસ પચાસ સિદ્ધ થાય ત્યાંસુધી સમજવું.’ ૨૮. (આ બીજી પ્રતિલોમસિદ્ધદેવિકા જાણવી.) ત્યારપછી બે લાખ મુક્તિમાં બે લાખ સવર્થે એમ સરખી સંખ્યાએ જાય, તે અસંખ્યાતા થયા પછી, તે જ રીતે ત્રણ લાખ મુક્તિએ અને ત્રણ લાખ સવર્થે - એમ અસંખ્યાતા થયા પછી, એ રીતે ત્રણ ત્રણ લાખ, ચાર ચાર લાખ અસંખ્યાતા થાય. એમ સરખી સંખ્યાવાળા અસંખ્યાતા અસંખ્યાતા મુક્તિએ ને સવર્થસિદ્ધ જાય. આ ત્રીજી સમસંખ્યાસિદ્ધદડિકા જાણવી. ૨૬૯-૨૭૦. કહ્યું છે કે – “ત્યારપછી બે બે લાખ સિદ્ધગતિમાં અને સવર્થે જાય. એ પ્રકારે તેનું વિધાન જાણવું. બે લાખ સિદ્ધિએ ને બે લાખ રાજાઓ સવર્થેિ. એ પ્રમાણે ત્રણ ત્રણ લાખ, ચાર ચાર લાખ, પાંચ પાંચ લાખ યાવત્ અસંખ્યાતા લાખ સિદ્ધમાં ને અસંખ્યાતા લાખ સવમાં જાય.' ૨૭૧-૨૩૨. ત્યારપછી ચોથી ચિત્રાંતના સિદ્ધદડિકા ચાર પ્રકારે જાણવી. એક-એક અધિક પહેલી ઇંડિકા, એકથી માંડીને બે અધિક બીજી દંડિકા; એકથી માંડીને ત્રણ અધિક ત્રીજી દેડિકા અને ચોથી બે ત્રણ વિગેરે વિષમોત્તર સંખ્યાવાળી દડિકા જાણવી. ૨૭૩-૧૭૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy