SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધદડિકા चान्यथात्वमेकस्यापि नामांतरभावाद्गाथानुलोम्याच्च संभाव्यत इति स्थानांगवृत्तौ. एभिरेवाष्टभिर्मीला-वधारि मुकुटः प्रभोः ।। वोदं नाशक्यतान्यैस्तु क्रमाद्धीनवपुर्बलैः ॥ २५२ ॥ भुक्त्वैते भरतार्द्धस्य राज्यमादर्शसद्मनि । केवलं प्राप्य प्रपत्र-मुनिवेषाः शिवं ययुः ॥ २५३ ॥ एवं निरंतरं सिद्धिं ययुर्लक्षाश्चतुर्दश । તતઃ સર્વાર્થસિગા -વેજ: સ્વાવયે ગૃપ ! ર૧૪ || पुनर्निरंतरं जग्मुः सिद्धिं लक्षाश्चतुर्दश । વ: સર્વાર્થસિડાપુનતિ મ : | ૨૧૧ / तावद्यावदसंख्याः स्यु-नृपाः सर्वार्थसिद्धिगाः । चतुर्दशचतुर्दश-लक्षव्यवहिता अपि ॥ २५६ ॥ ततः पुनर्ययुर्मुक्ति नृपलक्षाश्चतुर्दश । द्वौ च सर्वार्थसिद्धेऽथ मुक्ति लक्षाश्चतुर्दश ॥ २५७ ॥ भूयः सर्वार्थसिद्धे द्वौ मुक्तौ लक्षाश्चतुर्दश । यावच्च द्विकसंख्याका असंख्येया भवंति ते ॥ २५८ ॥ અહીં જે જુદાપણું છે, તે નામાંતરના કારણથી અથવા ગાથાના અનુલોમપણાથી જણાય છે, એમ સ્થાનાંગની વૃત્તિમાં કહ્યું છે. આ આઠ પાટસુધીના રાજાઓએ ઋષભપ્રભુનો મુકુટ મસ્તકે ધારણ કર્યો. ત્યાર પછીના પાટે આવેલ રાજાઓ અનુક્રમે હીનશરીર અને હીનબળવાળા હોવાથી, તે મુકુટને ધારણ કરી શક્યા નહીં. ૨પર. એ આઠે પાટના રાજાઓ ભરતાધના રાજ્યને ભોગવીને આરિલાભુવનમાં કેવળજ્ઞાન પામી મુનિવેષ ધારણ કરી મોક્ષે ગયા. રપ૩. સિદ્ધદંડિકા-એમ ચૌદ લાખ પાટસુધી બધા રાજાઓ મોક્ષે ગયા પછી તેની પાટના એક રાજા સર્વાર્થસિદ્ધ ગયા. ૨૫૪. પાછા ચૌદ લાખ મોક્ષે ગયા પછી એક રાજા સર્વાર્થસિદ્ધ ગયા. એ પ્રમાણે ત્યાં સુધી સમજવું કે ચૌદ લાખને આંતર-આંતરે એકેક સવર્થસિદ્ધિએ ગયા તે અસંખ્ય થાય. ૨૫-૨૫૬. ત્યારપછી ચૌદ લાખ મોક્ષે અને બે સર્વાર્થસિદ્ધ ગયા. ત્યારપછી ચૌદ લાખ મુક્તિએ ગયા. ફરીથી બે સવથિસિદ્ધિમાં ગયા અને ત્યારપછી ચૌદ લાખ મુક્તિમાં ગયા, તે બે-બેની સંખ્યાવાળા પણ અસંખ્ય થાય ત્યાંસુધી સમજવું. ૨પ૭-૨૫૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy