________________
૩૮
કાલલોક-સર્ગ ૩૨ अथ प्रकृत-पुत्रपौत्रादिका शिष्य-प्रशिष्यायेति च द्विधा ।
नाभेयस्य भगवतो-ऽभवत्पट्टपरंपरा ॥ २४५ ॥ तत्र शिष्यप्रशिष्यादि-पारंपर्यव्यपेक्षया । पट्टाधिपाः प्रभोः संख्या-तीताः प्रापुः परं पदं ॥ २४६ ॥ आदित्ययशआदीनां या तु निर्वाणपद्धतिः । सर्वार्थसिद्धांतरिता नंदिसूत्रादिषूदिता ।। २४७ ॥ सापेक्ष्य पुत्रपौत्रादीन् पट्टेशान् कोशलापतीन् । प्रतिलोमानुलोमादि-स्तत्रैवं सिद्धदंडिका ॥ २४८ ॥ पट्टे वृषभदेवस्य प्रथमं भरतेश्वरः । आदर्शगृहसंप्राप्त केवलो निवृतिं ययौ ॥ २४९ ॥ ततो राजादित्ययशा-स्ततो राजा महायशाः । ततश्चातिबलो राजा ततो राजा महाबलः ॥ २५० ॥ तेजोवीर्यः कीर्तिवीर्यो दंडवीर्यो महीपतिः ।
जलवीर्यश्चेति भूपाः ख्याता वृषभवंशजाः ॥ २५१ ॥ अयं स्थानांगाभिप्रायेण नामक्रमः, आवश्यके तु
राया आइच्चजसे १ महाजसे २ अतिबले य ४ बलभद्दे ४ । बलविरिय ५ कित्तिविरिए ६ जलविरिए ७ दंडविरिए य ८ ॥ २५१० ।।
હવે પ્રસ્તુત કહે છે-નાભિરાજાના પુત્ર ઋષભદેવની પટ્ટપરંપરા પુત્ર-પૌત્રાદિથી અને શિષ્ય-પ્રશિષ્યાદિથી-એમ બે પ્રકારે ચાલી. ૨૪૫.
તેમાં શિષ્ય-પ્રશિષ્યાદિ પરંપરાની અપેક્ષાએ પ્રભુના અંસખ્ય પટ્ટાધિપ મોક્ષે ગયા. ૨૪૬.
આદિત્યયશા વિગેરેનું મોક્ષગમન તથા સર્વાર્થસિદ્ધિ ગમનની વાત નંદીસૂત્રાદિમાં કહેલી छ. २४७.
પુત્રપૌત્રાદિની અપેક્ષાએ કોશળાપતિની પટ્ટપરંપરા પ્રતિલોમ-અનુલોમાદિવડે સિદ્ધદંડિકામાં मा प्रमाएबतावेदी छ. २४८.
ઋષભદેવની પાટમાં પ્રથમ ભરતેશ્વર થયા. તે આદર્શભુવનમાં કેવળજ્ઞાન પામીને મોક્ષે गया. २४८.
તેની પાટે ક્રમશઃ આદિત્યયશા, મહાયશા, અતિબળ, મહાબળ તેજોવીર્ય, કીર્તિવીર્ય, દંડવીર્ય અને આઠમી પાટે જલવીર્ય-એ પ્રમાણે ઋષભપ્રભુના રાજાઓ થયા. ૨૫૦-૨૫૧.
સ્થાનાંગને અભિપ્રાયે આ ક્રમ છે. જ્યારે આવશ્યકમાં તો “આદિત્યયશા, મહાયશા, અતિ બળ, બળભદ્ર, બળવીર્ય, કીર્તિવીર્ય, જળવીર્ય અને દંડવીર્ય-એમ આઠ પાટ કહી છે.’ ૨૫૧A.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org