SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવંતના શાસન દેવતા ૩૫ ૩૫ सच्छ्रीरोमकृताकार-मर्हतां लांछनं भवेत् । व्यक्त्योपलक्ष्यावयवं वृषभतुरगादिकं ॥ २२४ ॥ वरदं चाक्षमालां चा-पसव्यकरयोर्दधत् । मातुलिंगं पाशकं च बिभ्रद्वामकरद्वये ॥ २२५ ।। यक्षः श्रीगोमुखः स्वर्ण-वर्णांगो गजवाहनः । चतुर्भुजो जयत्यादि-देवसेवकवत्सलः ॥ २२६ ॥ वामे धनुर्वज्रचक्रां-कुशान् पाणिचतुष्टये । ક્ષણે વરદં વાાં વરું પાડ્યું જ વિપ્રતી / રર૭ | देवी चक्रेश्वरी नाम्ना-प्रतिचक्रा मतांतरे । जयत्यष्टभुजा तार्क्ष्य-वाहना कनकधुतिः ॥ २२८ ॥ पूर्वाणां लक्षमित्येकं श्रामण्यं परिपाल्य सः । अष्टापदं महाशैलं जगाम विहरन् विभुः ॥ २२९ ॥ तत्रोत्तमानगाराणां सहस्रैर्दशभिः सह । विधायानशनं षड्भि-रुपवासैरपानकैः ॥ २३० ॥ તુરગાદિના અવયવો પ્રત્યક્ષ ઓળખી શકાય છે. ૨૨૪.. પ્રભુનો યક્ષ ગોમુખ નામનો, દક્ષિણ તરફના બે હાથમાં વરદ અને અક્ષમાળાને ધારણ કરનારો અને ડાબી બાજુના બે હાથમાં માતુલિંગ (બીજોરૂ) અને પાશને ધારણ કરનારો, સ્વર્ણવર્ણી શરીરવાળો, ગજના વાહનવાળો. ચાર ભુજાવાળો જયવંત વર્તે છે. તે આદિનાથના ભક્તો ઉપર વાત્સલ્યવાળો છે. ૨૨૫-૨૨૬. ચક્રેશ્વરી નામની યક્ષિણી ડાબી બાજુના ચાર હાથમાં ધનુષ્ય, વજ, ચક્ર અને અંકુશને ધારણ કરનારી તથા જમણી બાજુના ચાર હાથમાં વરદ, બાણ, ચક્ર અને પાશને ધારણ કરનારી, આઠ ભુજાવાળી, ગરુડના વાહનવાળી અને કનકસમાન કાંતિવાળી, જેનું બીજું નામ અપ્રતિચક્ર છે, તે જય પામે છે. ૨૨૭-૨૨૮. એક લાખ પૂર્વને શ્રમણપર્યાય પાળીને પૃથ્વીપર વિચરતા પ્રભુ પ્રાંતે અષ્ટાપદ પર્વત પર પધાર્યા. ૨૨૯, ત્યાં ચૌવિહારા છ ઉપવાસવડે દશ હજાર ઉત્તમ મુનિઓની સાથે પ્રભુએ અનશન કર્યું. ૨૩૦. અને મહા વદ તેરસે અભિજિતું નક્ષત્રમાં પૂવલિ, પર્યકાસને સ્થિત રહેલા પ્રભુ પરમપદને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy