SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ३४ चतुष्पंचाशत्सहस्राः केवलज्ञानिनां पुनः । स्युर्विंशतिः सहस्रणि लोकालोकावलोकिनां ॥ २१६ ॥ सकलाक्षरसंयोगविच्चतुर्दशपूर्विणां । चतुः सहस्री संयुक्ता पंचाशैः सप्तभिः शतैः ॥ २१७ ॥ अवधिज्ञानभाजां तु सहस्राणि नवाभवन् । शता वैक्रियलब्धीनां षट् सहस्राश्च विंशतिः ॥ २१८ ॥ मनः पर्यायभाजां च सहस्रा द्वादशोपरि । Jain Education International કાલલોક-સર્ગ ૩૨ पंचाशाः षट्शता ज्ञेयाः पंचाशाः सप्त वा शताः ॥ २१९ ॥ वादिनां च सहस्रा द्वा-दशाऽध्यर्द्धाश्च षट्शताः । निर्ग्रथानां सहस्राणि मुक्ति प्राप्तानि विंशतिः ॥ २२० ॥ मुक्ति प्राप्ताश्च साध्वीनां चत्वारिंशत्सहस्रकाः । स्वदीक्षितापेक्षयैषा संख्या सर्वा भवेदिह ।। २२१ ।। द्वाविंशतिः सहस्राणि शतानि च नवोपरि । . अनुत्तरविमानेषू-त्पन्नान्यंतिषदां प्रभोः ॥ २२२ ॥ पंचचापशत्तोत्तुंगः स्वर्णरुक् वृषलांछनः । व्यहार्षीत्पूर्वलक्षं स सहस्राब्दोनितं भुवि ।। २२३ ॥ સર્વક્ષ૨સંયોગને જાણનારા ચૌદપૂર્વી મુનિ ચાર હજાર સાત સો ને પચાસ થયા: ૨૧૭. નવ હજાર અવધિજ્ઞાની, વીશ હજાર ને છ સો વૈક્રિયલબ્ધિવાળા થયા. ૨૧૮. મન:પર્યવજ્ઞાની બાર હજાર છસો ને પચાસ અથવા સાતસો પચાસ થયા. ૨૧૯. વાદી બાર હજાર છસો ને પચાસ થયા. અને વીશ હજાર મુનિઓ મોક્ષે ગયા. ૨૨૦. સાધ્વીઓ ચાલીશ હજા૨ મોક્ષે ગઈ. આ બધી સંખ્યા સ્વદીક્ષિતની અપેક્ષાએ सभ४वी. २२१. બાવીશ હજાર ને નવ સો પ્રભુની પર્ષદાના મુનિઓ અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થયા. ૨૨૨. પાંચશો ધનુષ ઉંચા, સ્વર્ણસમાન વર્ણવાળા અને વૃષભના લાંછનવાળા પ્રભુએ કેવળજ્ઞાન પામ્યા પછી એક હજાર વર્ષ ન્યૂન એક લાખ પૂર્વ પૃથ્વીપર વિહાર કર્યો. ૨૨૩. અરિહંતને લાંછન, શોભાવાળા રોમમાં તેવા આકારવાળું હોય છે. તેમાં વૃષભ, હાથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy