________________
૩૩
ભગવંતનો પરિવાર
यज्ञोपवीतमेतेषां तदद्यापि प्रवर्तते ।। त्रितंतुकं पूर्वरूढ्या तत्त्वशून्यात्मनामपि ॥ २१० ॥ साधुमार्गव्यवच्छेदा-दथ कालेन गच्छता । द्विजा मिथ्यात्विनोऽभूवन् केऽप्यासन् श्रावका अपि ॥ २११ ॥
માત્ પર્વતપુર-પાવારિપિઃ તાઃ . . वेदा अनार्यास्ते यज्ञ-जीवहिंसादिदूषिताः ॥ २१२ ॥ प्रभोरभूवंश्चतुर-शीतिर्गणधरोत्तमाः ।
पुंडरीकप्रभृतयो गणास्तावंत एव च ॥ २१३ ॥ कल्पसूत्रे च प्रथमगणधर ऋषभसेन इत्यभिधीयते, पुंडरीकस्यैव नामांतरमिदमित्यन्ये.
स्वदीक्षिताश्च चतुर-शीतिः साधुसहस्रकाः । દ્વાદીસ્વર્યાવિસાધ્વી તક્ષતિ: પ્રકીર્તિતાઃ || ૨૭૪ . श्रेयांसादिश्राद्धलक्ष-त्रयी पंचसहस्रयुक् । सुभद्रादिश्राविकाणां पंच लक्षास्तथोपरि ॥ २१५ ॥
તે યજ્ઞોપવિત કહેવાણી કે જે આજે તત્ત્વશૂન્ય આત્માઓ પણ પૂર્વરૂઢિથી ત્રણ દોરીવાળી ધારણ કરે છે. ૨૧૦.
હવે કેટલોક કાળ ગયા પછી સાધુમાગનો વ્યવચ્છેદ થવાથી, તે ઘણા દ્વિજો મિથ્યાત્વી થઈ ગયા; કેટલાક શ્રાવકો પણ રહ્યા. ૨૧૧.
અનુક્રમે પર્વત, તુલસ અને પિપ્પલાદ વિગેરે ઋષિઓએ યજ્ઞ અને જીવહિંસાદિવડે દૂષિત એવા અનાર્ય વેદો બનાવ્યા. ૨૧૨.
ઋષભપ્રભુને પુંડરીક વિગેરે ચોરાશી ગણધરો થયા અને ગણ પણ તેટલા જ પ્રવત્યા. ૨૧૩.
શ્રી કલ્પસૂત્રમાં પ્રથમ ગણધર ઋષભસેન કહેલ છે, તે પુંડરીકનું જ નામાંતર છે, એમ અન્ય કહે છે.
પ્રભુના સ્વહસ્તદીક્ષિત ૮૪000 સાધુઓ થયા બ્રાહ્મી-સુંદરી વિગેરે ત્રણ લાખ સાધ્વીઓ થઈ. ૨૧૪.
શ્રેયાંસાદિ ત્રણ લાખ ને પાંચ હજાર શ્રાવકો, સુભદ્રા વિગેરે પાંચ લાખ ને ચોપન હજાર શ્રાવિકાઓ, લોક અને અલોકને જાણનારા વીશ હજાર કેવળજ્ઞાની મુનિઓ થયા. ૨૧૫-૨૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org