SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭. અક્ષય તૃતીયા इति शत्रुजयमाहास्यवचनात्, चैत्रकृष्णाष्टम्या अक्षयतृतीयायां साधिकमासाधिकं वर्ष स्यात्तथापि किंचिदाधिक्यस्याविवक्षया वर्षमुक्तमिति संभाव्यते, अत एव भक्तामरवृत्तावुक्तंसाधिकवर्षं चतुसृषु दिक्षु बहल्यादिमंडलानि विभुः । વ્યદર મુક્તાહારો મુમિક્ષાપૂર્વમનુગવશાત 9૭૨ દે છે सहस्रमेकं वर्षाणां विजहार क्षिताविति । प्रमादकालस्तत्राहो-रात्रं संकलितोऽभवत् ॥ १७३ ॥ शाखापुरे विनीतायाः पुरिमतालसंज्ञके । उद्याने शकटमुखे न्यग्रोधस्य तरोस्तले ॥ १७४ ।। विहिताष्टमभक्तस्योत्पेदे केवलमुज्ज्वलं । फाल्गुने श्यामैकादश्यां पूर्वाह्ने ध्यानशुद्धितः ।। १७५ ॥ तदा च मरुदेवांबा साकं भरतचक्रिणा । गजारूढा प्रभु नंतु-मागच्छन्ती शिवं ययौ ॥ १७६ ॥ પર્વ તરીકે હજુ પણ પ્રવર્તે છે.” ૧૭૨ B આ પ્રમાણે શ્રી શત્રુંજયમાહામ્યમાં કહ્યું છે. ચૈત્ર વદ ૮ થી અક્ષયતૃતીયાએ સાધિક વર્ષ (૧૩ માસ ને ૧૦ દિવસ) થાય છે, તથાપિ કાંઈક અધિકની વિવક્ષા ન કરવાથી એક વર્ષ કહેલ છે-એમ જણાય છે. આ જ કારણથી ભક્તામરની વૃત્તિમાં કહ્યું છે કે - “સાધિક વર્ષ પર્યત ચારે દિશામાં બહલિ વિગેરે દેશમાં વિચરતા, સર્વત્ર મુનિભિક્ષાથી અજ્ઞાન મનુષ્યો હોવાથી પ્રભુ આહારરહિત રહ્યા.' ૧૭૨C. એ પ્રમાણે પ્રભુ એક હજાર વર્ષ સુધી પૃથ્વીપર વિચર્યા. તેમાં પ્રમાદકાળ સર્વ એકત્ર કરતાં એક અહોરાત્ર જેટલો થયો. ૧૭૩. પ્રાંતે વિનીતાનગરીના પુરિમતાલ નામના શાખાપુરમાં, શકટમુખ નામના ઉદ્યાનમાં ન્યગ્રોધ (વડ) વૃક્ષની નીચે અષ્ટમ તપમાં પ્રભુને ફાગણ વદિ અગ્યારશે પૂવતિ ધ્યાનશુદ્ધિથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, ૧૭૪-૧૭પ. તે વખતે ભરતચકી મરુદેવી માતાને હાથી પર બેસાડી, સાથે લઈને પ્રભુને વાંદવા આવતા. ૧. આપણી ફાગણ વદિ ૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy