SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૪ કાલલોક-સર્ગ ૩૨ कृतषष्ठतपा उग्र-भोगादीनां सहस्रकैः चतुर्भिः सार्धमागत्य विनीतायाः पुरो बहिः ॥ १५६ ॥ स सिद्धार्थवनोद्याने तलेऽशोकमहातरोः । વ નોરં વાણિ-મરાહે નવપુ| 9૧૭ | स्वर्णवर्ण स शृंगस्थं केशमुष्टिं च पंचमी । ररक्ष शक्रविज्ञप्त्यां दक्षो दाक्षिण्यसेवधिः ॥ १५८ ॥ अनुप्रव्रजितास्तेऽपि स्वामिमार्गानुगामिनः । अरक्षन् पंचमी केश-मुष्टिं स्कंधोपरि स्थितां ॥ १५९ ॥ चैत्रस्य श्यामलाष्टम्या-मेवमात्तव्रतः प्रभुः । विजहार क्षितावंगी-कृतमौनाद्यभिग्रहः ॥ १६० ॥ तदानीं च न जानाति लोको भिक्षा नु कीदृशी । कीदृशाः खलु भिक्षाका दीयते सा कथं कदा ॥ १६१ ।। अनुप्रव्रजितास्तेऽथ कच्छाद्याः क्षुत्तृ डर्दिताः । पृच्छंति भोजनोपायं प्रभुं प्रणतमौलयः ॥ १६२ ॥ સાથે વિનીતાનગરીની બહાર ઉદ્યાનમાં આવ્યા. ૧પપ-૧૫૬. ત્યાં સિદ્ધાર્થવન નામના ઉદ્યાનમાં અશોક નામના મહાવૃક્ષની નીચે ત્રીજા પહોરે જગતુ પ્રભુએ ચારમુષ્ટિ લોન્ચ કર્યો. ૧૫૭. પછી મસ્તકરૂપ શૃંગપર રહેલા સ્વર્ગસમાન વર્ણવાળા એક મુષ્ટિપ્રમાણ કેશને ઈદ્રની વિજ્ઞપ્તિથી દક્ષ અને દાક્ષિણ્યતાના ભંડાર એવા પ્રભુએ રહેવા દીધા. ૧૫૮. સ્વામીના માગાનુયાયી અને સ્વામીની સાથે પ્રવ્રજિત થયેલા રાજપુત્રોએ પણ સ્કંધપર રહેલ પંચમ મુષ્ટિગત કેશ રહેવા દીધા. ૧૫૯. એ પ્રમાણે ચૈત્રવદિ અષ્ટમીએ પ્રભુએ વ્રત ગ્રહણ કર્યું અને મૌનાદિ અભિગ્રહ સ્વીકારીને પ્રભુએ પૃથ્વીપર અન્યત્ર વિહાર કર્યો. ૧૬૦. હવે તે વખતે લોકો જાણતા નહોતા કે ભિક્ષા કેવી હોય ? ભિક્ષાચર કેવા હોય? ભિક્ષા કેમ દેવાય ? અને જ્યારે દેવાય ? ૧૬૧. તેથી પ્રભુની સાથે પ્રવ્રજિત થયેલા કચ્છ વિગેરે ક્ષુધા અને તૃષાથી પીડિત થવાથી પ્રભુને નમસ્કાર કરીને ભોજનનો ઉપાય પૂછવા લાગ્યા; ૧૬૨. પરંતુ પ્રભુ તો બોલતા નહોતા - જવાબ આપતા નહોતા એટલે નિરંતર સુધાતૃષાને સહન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy