SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ કાલલોક-સર્ગ ૩૨ स्वयं त्वदर्शयत्सर्वाः कलाः शिल्पानि च प्रभुः ।। तेषामनेकभेदत्वं ततस्तेने जनः क्रमात् ॥ १४२ ।। स्वस्तिकादिमंगलानि रक्षादिकौतुकानि च । પ્રમોઃ કૃતાનિ વૈઃ પ્રવિદ્ પ્રવર્તત તતો બને છે 9૪રૂ | केशवस्त्राद्यलंकारै-दृष्ट्वा देवैरलंकृतं । जगदीशं परेऽप्येवं कुर्वति स्म जना भुवि ॥ १४४ ॥ चूलाकर्मादि बालानां तिथिधिष्ण्यादिसौष्ठवे । लेखशालोपनयनं प्रावर्त्तत विभोगिरा ॥ १४५ ॥ प्रभोरिंद्रकृतं दृष्ट्वा विवाहस्य महोत्सवं ।। लोका अपि तथा चक्रु : पाणिग्रहणमंगलं ॥ १४६ ॥ युग्मिधर्मनिषेधाय भरताय ददौ प्रभुः । सोदर्या बाहुबलिनः सुंदरी गुणसुंदरीं ॥ १४७ ॥ भरतस्य च सोदर्या ददौ ब्राह्मीं जगत्प्रभुः । મૂપાય વાદુવતિને તવાદ્રિ બનતાગથ / ૧૪૮ || સર્વ કળા અને શિલ્પો પ્રભુએ પોતે બતાવ્યા, પછી લોકોએ તેના અનેક ભેદોનો વિસ્તાર પોતપોતાની બુદ્ધિ પ્રમાણે કર્યો. ૧૪૨. સ્વસ્તિકાદિ મંગળો અને રક્ષાદિ કૌતુકો, પ્રથમ દેવોએ પ્રભુના સંબંધમાં કર્યા, પછી લોકોમાં પ્રવત્ય. ૧૪૩ કેશ, વસ્ત્ર અને અલંકારાદિવડે દેવોએ પ્રભુને અલંકૃત કર્યો, તે જોઈને બીજા લોકો પણ પૃથ્વીપર તે પ્રમાણે કરવા લાગ્યા. ૧૪૪. બાળકોનું ચૂલાકર્મ વિગેરે અને લેખશાળાએ બેસાડવું વિગેરે સારી તિથિ અને નક્ષત્રમાં પ્રભુએ બતાવ્યા પ્રમાણે કરવાનું શરૂ થયું. ૧૫. પ્રભુનો ઈ કરેલો વિવાહમહોત્સવ જોઈને લોકો પણ તે જ પ્રમાણે પાણિગ્રહણ મહોત્સવ કરવા લાગ્યા. ૧૪૬. યુગ્મધર્મનો નિષેધ કરવા માટે બાહુબલિની બેન, ગુણોવડે સુંદર એવી સુંદરી પ્રભુએ ભરતને આપી. ૧૪૭. અને ભરતની બેન, બ્રાહ્મીને પ્રભુએ બાહુબલિને આપી. ત્યારથી લોકોમાં તે પ્રમાણે પ્રવૃત્તિ ૧, વાળ ઉતરાવવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy