________________
પ્રભુના તથા ભરત ચક્રના કાળમાં શું શું થયું.
इयद्वर्णामिदं स्वर्ण-मियत्पानीयकं त्विदं । रत्नमित्यादि प्रमाणं गणितं प्राग्निरूपितं ॥ १३५ ॥ प्रोतं दवरके मण्या-दीनां सम्यग् निवेशनं । समुद्रादौ च बोहित्थ-वाहनं पोतमूचिरे ॥ १३६ ॥ व्यवहारो विसंवादे गत्वा राजकुलादिषु ।। न्यायस्य निश्चयो यद्वा वस्तूनां क्रयविक्रयौ ॥ १३७ ॥ नीतिः सामादिका युद्धं बाहुयुद्धाधनेकधा । રૂષશાસ્તં ધનુર્વેલો રબારીનાં ૨ સેવના || ૧૩૮ છે. वैद्यशास्त्रं नीतिशास्त्रं बंधनं निगडादिभिः । मारणं नागपूजाद्या यज्ञा ऐंद्रादयो महाः ॥ १३९ ।। मेलको गोष्ठिकादीनां पूामादिपरिग्रहः । प्रयोजनविशेषेण ग्रामादिजनसंगमः ॥ १४० ॥ एषु किंचिजिने राज्यं भुंजानेऽजायत क्रमात् । किंचिच्च भरते किंचित् प्रावर्तत तदन्वपि ॥ १४१ ॥
પમિઃ સુવે છે
આવા વર્ણવાળું આ સ્વર્ણ છે અથવા આવા પાણીવાળું આ રત્ન છે, એમ કહેવું તે પ્રમાણ સમજવું. ગણિત તો પૂર્વે કહી આવેલ છીએ, તે પ્રમાણે સમજવું. ૧૩પ.
(આ રીતે પાંચ પ્રકારો સમજવા.)
દોરીમાં મણિ વિગેરે સમ્યક્ પ્રકારે ગોઠવવા તે પ્રોત અને સમુદ્રાદિમાં વહાણ વિગેરે ચલાવવા તે પોત કહેવાય છે. (આ પણ શીખવ્યું) ૧૩૬.
વિસંવાદ થવાથી રાજકુલાદિમાં જઈને ન્યાય મેળવવો તે, અથવા વસ્તુનો કયવિક્રય કરવો તે વ્યવહાર કહેવાય છે. ૧૩૭.
નીતિ સામાદિ, યુદ્ધ બાહુદ્ધાદિ અનેક પ્રકારનું ઇષશાસ્ત્ર, ધનુર્વેદ, રાજાદિની સેવના કેમ કરવી ? તે, વૈદ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, નિગડાદિવડે બંધન, મારણ, નાગપૂજાદિ યજ્ઞો, ઈદ્રાદિ મહોત્સવો, ગોષ્ઠિકાદિનો મેળાપ, નગરપ્રામાદિ ગ્રહણ કરવા, કોઈ પ્રયોજન વિશેષે ગ્રામ્યજનનું એકત્ર મળવું - આ બધામાં કેટલુંક પ્રભુના રાજ્યકાળમાં થયું, ત્યારપછી અનુક્રમે કેટલુંક ભરતચક્રીના રાજ્ય કાળમાં પ્રવર્યું અને કેટલુંક ત્યારપછી પણ થયું. ૧૩૮-૧૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org