SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ અયોધ્યાનાં લોકોનું વર્ણન यद्वास्तव्यजना देवे गुरौ धर्मे च सादराः । स्थैर्यादिभिर्गुणैर्युक्ताः सत्यशौचदयान्विताः ॥ १२० ॥ कलाकलापकु शलाः सत्संगतिरताः सदा । विशदाः शांतसद्भावा अहमिंद्रा महोदयाः ।। १२१ ॥ युग्मं ॥ तत्पुर्यामृषभः स्वामी सुरासुरनरार्चितः । जगत्सृष्टिकरो राज्यं पाति विश्वस्य रंजनात् ॥ १२२ ॥ अन्वयोध्यमिह क्षेत्र - पुराण्यासन् समंततः । विश्वसृष्ट्वाशिल्पिवृंद-घटितानि तदुक्तिभिः ॥ १२३ ॥ विंशतौ पूर्वलक्षेषु गतेषु जनिकालतः । तत्रैवं हरिणा राज्येऽभिषिक्तो वृषभः प्रभुः ।। १२४ ॥ कुर्वन्नश्वगजादीनां संग्रहं सुस्थितां स्थितिं । राज्यस्य सकलां चक्रे न्यायाध्वनि पूरस्सरः ।। १२५ ।। प्रभुणा दर्शितेष्वेवं मूलशिल्पेषु पंचसु । प्रावर्त्तेत शिल्पशत- कर्माण्यपि ततः परं ॥ १२६ ॥ तद्व्यक्तिस्तु प्राग्दर्शिता. प्रावर्त्ततान्नपाकादि-राहारविषयो विधिः । शिल्पं घटादि कृष्यादि-कर्माणि वचसा प्रभोः ।। १२७ ।। Jain Education International તે નગરીમાં રહેનારા લોકો, દેવ-ગુરૂ અને થર્મમાં આદરવાળા, સ્વૈર્ય, સત્ય શૌચ અને દયા આદિ ગુણોથી સંયુક્ત, કળાકલાપમાં કુશળ, નિરંતર સત્સંગતિમાં રક્ત, વિશદ (ડાહ્યા), શાંત સ્વભાવી, સ્વતંત્ર અને મહાન પ્રગતિ કરનારા હતા. ૧૨૦-૧૨૧. ૧૯ તે નગરીમાં સુરાસુર અને લોકોથી પૂજિત એવા જગતનું સર્જન કરનારા ઋષભદેવ, વિશ્વનું રંજન કરવાવડે રાજ્યનું પ્રતિપાલન કરવા લાગ્યા. ૧૨૨. આ અયોધ્યાનગરીની પછી તેની ચારેતરફ ક્ષેત્રો અને નગરો પણ હતા, તે વિશ્વકર્માના दुवाथी तेना शिल्पीसो जनाव्या हता. १२3. જન્મથી વીશ લાખ પૂર્વ ગયા, ત્યારે ઇંદ્ર પ્રભુને રાજ્યપર સ્થાપન કર્યા. ૧૨૪. પછી તેમણે હાથી, ઘોડાઓ વિગેરેનો સંગ્રહ કર્યો અને ન્યાયમાર્ગનાં અગ્રેસર એવા તેમણે રાજ્યની બધી સ્થિતિ સુસ્થિત બનાવી. ૧૨૫. પ્રભુએ બતાવેલ મૂળ પાંચ શિલ્પમાંથી સો શિલ્પ પ્રવર્ત્ય અને બીજા કર્મો પ્રવર્ત્યા. ૧૨૬. તેની વિગત પ્રથમ બતાવવામાં આવેલ છે. પ્રભુના કહેવા પ્રમાણે અન્નપાકાદિ આહારસંબંધી વિધિ, ઘટાદિ શિલ્પો અને કૃષ્ણાદિ કર્મો अवर्त्या, १२७. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy